
વાલોડના બુહારીમાં ભાજપના બે જૂથો વચ્ચે સામસામે બબાલ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપનો આંતરિક જૂથવાદ ચર્ચે ચગ્યો છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓના જૂથો વચ્ચે થયેલી તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં

વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૫.૬૭ ટકા મતદાન નોંધાયું
તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો

તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું
તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ

તાપી જીલ્લામાં વિરોધ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરીએ પત્ની સાથે કર્યું મતદાન : સરકાર પર આકરા પ્રહારો
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ વ્યારાના વોર્ડ નમ્બર

સોનગઢમાં ચિકન સેન્ટરની આડમાં ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
તાપી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

બારડોલી કોર્ટના ચેક બાઉન્સ કેસમાં બે વર્ષની સજા પામેલ આરોપીને વાલોડ પોલીસે ઝડપી પાડ્યો
વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટ વોરન્ટની બજવણી દરમિયાન, ચેક બાઉન્સના ગુનામાં સજા પામેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી પ્રમાણે બારડોલીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ

નિઝરમાં ચા પીવા બાબતે થયેલા ઝઘડામાં મજૂરે માલિકના ભાઈની લાકડાના પાટિયાથી ફટકારીને હત્યા કરી
નિઝર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વર્ષોથી મજૂરી કામ કરતા એક શખ્સે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈ જઈને તેના માલિકના ભાઈની ઘાતકી હત્યા કરી

સોનગઢના હીરાવાડી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન તસ્કરોનો આતંક: ત્રણ ઘરોને નિશાન બનાવી રૂ.30,500ની ચોરી
સોનગઢ તાલુકાના હીરાવાડી ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત તા. 17 એપ્રિલના રોજ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ એક

સોનગઢના મોટા આમલપાડા ઘાટમાં બાઇક સ્લીપ થતા યુવકનું કરુણ મોત
સોનગઢ: સોનગઢ તાલુકાના મોટા આમલપાડા ગામના સીમમાં આવેલ ટોલબારી ઘાટના વળાંકમાં એક બાઇક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ

વ્યારા: મોપેડ સ્લીપ થતા ગંભીર ઇજા પામેલા આધેડનું સારવાર દરમિયાન મોત, મિત્ર સામે ગુનો નોંધાયો
વ્યારાના જેસીંગપુરા ગામની સીમમાં ગત રવિવારે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 47 વર્ષીય શૈલેષભાઈ રમેશભાઈ ચૌધરીનું સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત




Users Today : 0
Users Last 30 days : 115
Total Users : 14417