
કપડવંજમાં ‘રતવાની દવા’ના નામે ગોરખધંધાનો પર્દાફાશ, રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત
કપડવંજ : બાળકો માટેની ‘રતવાની દવા’ના નામે ચાલતા બિનઅધિકૃત દવા વેચાણનો નડિયાદ FDCAની ટીમે પર્દાફાશ કર્યો છે. 7 ઓગસ્ટે ધોળીકૂઈ ખાતે આવેલા ‘ડોક્ટર સોની, બાવીશી

Local News: પાનવાડી પાસે બે બાઈક સામસામે અથડાઈ, ૩ને ઈજા; એકની હાલત ગંભીર
વ્યારા: વ્યારા તાલુકાના પાનવાડી ગામ નજીક રવિવારે સાંજે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોને ઈજા થઈ હતી. જેમાં એક યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં

Local News: લાંબા સમયથી ફરાર લીસ્ટેડ બુટલેગર પૂનમ ભરવાડ આખરે LCBના હાથે ઝડપાયો
સોનગઢ: તાપી સહિત ત્રણ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર લીસ્ટેડ બુટલેગર પૂનમભાઈ ઉર્ફે પુના માથાભાઈ ભરવાડને તાપી LCB અને પેરોલ ફર્લો સ્કવોર્ડે

તાપીમાં વરસાદનો કહેર: ડોલવણમાં ૧૪ ઈંચ, વાલોડ-વ્યારામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
તાપી જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સાંજે ૮ વાગ્યા સુધી જાહેર કરાયેલા સત્તાવાર

તાપીમાં મેઘતાંડવ: ૧૩૭ રસ્તા બંધ, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો
દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી

ઉચ્છલ ના ધાડ કેસમાં ફરાર વોન્ટેડ આરોપી સુરતમાંથી ઝડપાયો
તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ ના ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી નટવર ઉર્ફે નમન ગોવિંદભાઈ ડાંગરાજી

તાપીની આશાબેન ચૌધરીને રાજ્યકક્ષાનો ‘સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ-2026’
તાપી : તાપી જિલ્લાના મોડેલ સ્કૂલ, ડોસવાડાના તત્કાલીન આચાર્યા અને હાલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રી આશાબેન ચૌધરીને પોરબંદર ખાતે

કોટલીમાં ખનન માફિયાઓને મોટો ઝટકો: સુરત વિજિલન્સે રૂ. 2 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
નિઝર : તાલુકાના કોટલી ગામની સીમમાં ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે સુરત વિજિલન્સની ટીમે ગુરુવારે વહેલી સવારે આકસ્મિક દરોડો પાડી મોટાપાયે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા

Tapi News: વ્યારાના BAPS સ્વામિનારાયણ મંદિરે સત્સંગ પરીક્ષા યોજાઈ
BAPS સ્વામિનારાયણ મંદિર, વ્યારા ખાતે મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષામાં મોટી સંખ્યામાં બાલકો અને બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સત્સંગ

Tapi News: શિક્ષણ સેવા સંગઠન પર્વની તાપીમાં ભવ્ય ઉજવણી, 175થી વધુ શિક્ષણકારો જોડાયા
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આયોજન હેઠળ તાપી અને ડાંગ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-2026’ની ઉજવણી વ્યારાની કે.કે. કદમ કન્યા વિદ્યાલય




Users Today : 5
Users Last 30 days : 355
Total Users : 14837