Explore

Search

July 20, 2026 8:24 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi News: તાપીમાં આરોગ્ય કાર્યકરોને પોષણ અને માતા-બાળ આરોગ્ય અંગે તાલીમ

તાપી જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા તેમજ કુપોષણમુક્ત સમાજના નિર્માણના ઉદ્દેશ સાથે આરોગ્ય વિભાગે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને એએનએમ સ્ટાફ માટે ન્યુટ્રિશન અને હેલ્થ તાલીમ શિબિરો યોજી હતી.

તાલીમ દરમિયાન નવજાત શિશુની સંભાળ, માતાના દૂધનું મહત્વ, ગર્ભાવસ્થા દરમિયાન પોષણ, આયર્નની ગોળીઓનું વિતરણ અને જન્મ બાદના પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ અને એનીમિયા ઘટાડવા માટે આશા અને આંગણવાડી બહેનોને ગૃહ મુલાકાતો વધારી સગર્ભા અને ધાત્રી માતાઓમાં જાગૃતિ લાવવાની સૂચના આપવામાં આવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 6 7 0
Users Today : 37
Users Last 30 days : 295
Total Users : 14670