Explore

Search

July 20, 2026 8:24 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi News : તાપીમાં રૂ. 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા જિલ્લા પંચાયત દ્વારા રૂ. 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરી હતી.

આ એમ્બ્યુલન્સ જિલ્લાના અંતરિયાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત રહેશે, જેથી ગંભીર દર્દીઓ, સગર્ભા માતાઓ અને નવજાત બાળકોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં વધુ સુવિધા મળશે. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 6 7 0
Users Today : 37
Users Last 30 days : 295
Total Users : 14670