Explore

Search

July 20, 2026 8:23 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi News: વ્યારામાં 23 જુલાઈએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક મેગા સેમિનાર

તાપી જિલ્લા પંચાયત અને શ્રીમતિ આર.પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે 23 જુલાઈએ વ્યારા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક મેગા માર્ગદર્શન સેમિનાર યોજાશે.

સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી કોલેજના ઓડિટોરિયમમાં યોજાનારા આ સેમિનારમાં GPSC, UPSC, બેંકિંગ, પોલીસ, રેલવે, ફોરેસ્ટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે અભ્યાસક્રમ, તૈયારીની રણનીતિ અને સફળતા માટે જરૂરી માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે.

આયોજકોએ જણાવ્યું છે કે બેઠક વ્યવસ્થા મર્યાદિત હોવાથી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સમયસર પૂર્વ નોંધણી કરાવી સેમિનારમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 6 7 0
Users Today : 37
Users Last 30 days : 295
Total Users : 14670