Explore

Search

June 16, 2026 9:54 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Tapi

વ્યારાનાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત નિપજ્યું

વ્યારા તાલુકાનાં મદાવ ગામમાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં પટકાયેલ યુવક અને યુવતી પૈકી બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મળતી માહિતી

સોનગઢનાં નિંદવાડા ગામે જમીન પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ

સોનગઢ તાલુકાનાં નિંદવાડા ગામે તાપી ફળિયામાં રહેતા સીંગાભાઈ મીરાભાઈ વસાવા ખેતી કરી પરિવારનું તથા પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે પિતા મીરાભાઈ વસાવા ગુજરી ગયા છે.

સોનગઢ : પીકઅપમાં ગાય અને વાછરડા લઈ જતા બે ઝડપાયા

સુરતનાં માંડવી તાલુકામાં રહેતા ગૌરક્ષકોને સોનગઢ તાલુકાનાં જામપુર ગામેથી ગૌવંશ ભરી બોલેરો પીકઅપ ટેમ્પો સુરત-ધુલિયા થઈ મહારાષ્ટ્ર તરફ જવા નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જેથી

સોનગઢનાં સોનારપાડામાં બાઈક તારની ફેસિંગ સાથે અથડાતા અથડાઈ

સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર આવેલ ગિરનાર સ્ટોન કવોરી પાસે મોપેડ બાઈક ચાલકે સ્ટેરીંગ

વાલોડનાં કહેર ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસેનાં ભીમા બિલ્ડીંગ શિંવંતા પેલેસમાં રહેતા દિનેશભાઇ હીરાભાઇ ધામેલીયા નાઓએ વાલોડ તાલુકાનાં કહેર ગામે રેલ્વે સ્ટેશન નંબર LHS 40 પર ડ્રેનેજ

વ્યારામાંથી બાળાત્કારનાં ગુન્હાનો છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં બાળાત્કારનાં ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલપંપ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી

સાડા ચાર લાખ કિ.મી. પગપાળા યાત્રા કરનારા વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપનું વ્યારામાં આગમન,વિશ્વની સફરે નીકળ્યા ૨૦ સાહસિકો

સંસ્કુતમાં કેહવત છે કે ‘ચરાતી ચરતો ભગ:’ એટલેકે ચાલતા લોકોનું ભાગ્ય બદલાય છે. વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપ પગપાળા વિશ્વ પ્રવાસના માર્ગે નીકળ્યું છે. ઉત્તર પ્રદેશથી વર્ષ

તાપી પોલીસ અને આરટીઓ વિભાગની સ્પેશ્યલ ડ્રાઈવ : કલેકટર કચેરી ખાતે હેલ્મેટ નહીં પહેરનારા લોકોને દંડ ફટકારાયો,2 વાહનો ડીટેઈન

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ મામલે કાયદો કરાયા બાદ આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા ફરજિયાત સ્પેશ્યલ હેલ્મેટ

Tapi news : વ્યારામાં ડાયાબિટીસ યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અંતર્ગત  સિનિયર સિટીઝન ક્લબ વ્યારામાં 15 દિવસીય યોગ

Tapi news : સોનગઢ તાલુકામાં ખાસ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન : કુલ ૧૧૩૧ રેશનકાર્ડ ધારકોના e-KYCની કામગીરી કરાઈ

તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ અને જિલ્લા પુરવઠા અધિકારીનાં માર્ગદર્શન હેઠળ સોનગઢના ઇન્ચાર્જ મામલતદાર સહદેવસિંહ વનાર તથા સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ દ્વારા તારીખ

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 6 8
Users Today : 2
Users Last 30 days : 277
Total Users : 14368