Explore

Search

July 5, 2026 1:07 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ઉચ્છલના માણેકપુરમાં કલેક્ટર દેવ ચૌધરીની પ્રાકૃતિક ખેતીની મુલાકાત

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે મુલાકાત લીધી હતી. તેમણે પ્રગતિશીલ ખેડૂત રતિલાલભાઈ વસાવાના મોડેલ ફાર્મનું નિરીક્ષણ કરી અપનાવવામાં આવેલી વૈજ્ઞાનિક અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિની પ્રશંસા કરી હતી.કલેક્ટરે અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે પણ સંવાદ કરી તેમના અનુભવો અને પડકારોની જાણકારી મેળવી હતી. તેમણે ખેડૂતોને વહીવટી તંત્ર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.મુલાકાત દરમિયાન પ્રોબેશનરી નાયબ કલેક્ટર તથા ઉચ્છલ મામલતદાર શુભમસિંગ રાઠોર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 4 4 9
Users Today : 1
Users Last 30 days : 119
Total Users : 14449