
નિઝરના દેવાળા ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
નિઝરના દેવાળા ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી

વ્યારા ખાતે બાળકોના ‘સ્માર્ટ દુશ્મન’ સ્ક્રીન સામે વાલીઓને જાગ્રત કરવા BAPS દ્વારા વિશેષ સંમેલનનું આયોજન
આજના આધુનિક યુગમાં જ્યારે દરેક પેઢી ડિજિટલ સ્ક્રીન પાછળ દોટ મૂકી રહી છે, ત્યારે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી વ્યારા ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક પ્રેરણાદાયી વાલી

તાપી જિલ્લાને સુરક્ષા અને આવાસની ભેટ: સોનગઢમાં ૪.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિકાસલક્ષી કાર્યોની ભેટ

Latest News Tapi: ફરજ પરના સરકારી કર્મચારીને રોકી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખનિજ ચોરો સામે ફરિયાદ
વાલોડ તાલુકામાં ગેરકાયદે ખનિજ તત્વોએ માઝા મૂકી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બુહારી ગામે રોયલ્ટી પાસ વગર સાદી માટીનું વહન કરતા ટ્રેક્ટરને અટકાવવા ગયેલા ખાણ-ખનિજ

Latest News Tapi: ડોલારા ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ
વ્યારા તાલુકાના ડોલારા ખાતે આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ હેઠળ મંગળવારે ‘વિશ્વ મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આસપાસના ગામોની મોટી સંખ્યામાં

Latest News Tapi : મદાવ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો: ૧૦૦૦થી વધુ ખેડૂતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
તાપી જિલ્લાના વ્યારા તાલુકા સ્થિત મદાવ ગામે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-સહ-પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં

Latest News Tapi : જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં: શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન !
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ તાપી જિલ્લામાં અત્યંત શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં આગળ

Latest News Tapi : ઉચ્છલની ધૂપી પ્રાથમિક શાળાનો CET પરીક્ષામાં ડંકો: 100% પરિણામ સાથે તમામ 16 વિદ્યાર્થીઓ મેરિટમાં
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-5ની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27માં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની ધૂપી પ્રાથમિક શાળાએ સુવર્ણ સફળતા હાંસલ કરી છે. શાળાના

Local News Tapi : સોનગઢમાં સ્વીફ્ટ કારની ટક્કરે આધેડનું મોત
સોનગઢ-નવાપુર નેશનલ હાઇવે નંબર-૫૩ પર ગત મહિને સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પિતાની અંતિમક્રિયા અને અન્ય

Local News Tapi : ભુરીવેલ ગામ પાસે સ્કોર્પિયો ચાલકની અડફેટે બાઇક સવાર આધેડનું મોત
સોનગઢના ભુરીવેલ ગામ પાસે પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે બાઇક સવાર આધેડને અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, પાથરડા




Users Today : 0
Users Last 30 days : 271
Total Users : 14345