Explore

Search

May 5, 2026 4:53 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી જિલ્લાનું ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ જાહેર

સામાન્ય પ્રવાહમાં ૯૫.૮૯ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૦.૭૨ ટકા પરિણામ નોંધાયું : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા (ધોરણ-૧૨) ના પરિણામો સોમવારે તા. ૦૪-૦૫-૨૦૨૬ના રોજ જાહેર થયા હતા. તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી જિલ્લાનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૫.૮૯ ટકા તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૦.૭૨ ટકા નોંધાયું છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 0 4 7
Users Today : 3
Users Last 30 days : 263
Total Users : 14047