
વાલોડમાં વરલી-મટકાનો જુગારધામ ઝડપાયો
વાલોડમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતું એક મોટું જુગાર નેટવર્ક સામે આવ્યું છે. વાલોડ પુલ ફળિયામાં જાહેરમાં ચાલી રહેલા વરલી-મટકાના અડ્ડા પર પોલીસે દરોડો પાડીને

૧૧૨ જન રક્ષક ટીમની સતર્કતા: તાપી નદીના પુલ પર આત્મહત્યા કરવા જતા આધેડને ઉગારાયા
ગુજરાત સરકારની ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ અને કુકરમુંડા પોલીસની ત્વરિત કામગીરીના કારણે એક આધેડનો કિંમતી જીવ બચાવી લેવામાં સફળતા મળી છે. ૧૮ જૂનના રોજ કુકરમુંડા

ડોલવણમાં પોલીસ રેઇડ: ૧.૪૫ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર
ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન પ્રવૃત્તિ નાબૂદ કરવાના ભાગરૂપે પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો

વ્યારાના ચાંપાવાડી અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામની સીમમાં શુક્રવારે બપોરે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ચાંપાવાડી-વાસકુઈ રોડ પર નાની કેનાલ પાસેના વળાંકમાં એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને

વ્યારા-માંડવી હાઇવે પર કાર વચ્ચે અકસ્માત: એક જ પરિવારના ૪ સભ્યોને ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ
વ્યારા થી માંડવી તરફ જતા હાઇવે રોડ પર ચીખલવાવ ગામના હેલીપેડ નજીક બે ફોર વ્હીલર ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોને નાની-મોટી

નિઝર નજીક રીક્ષા સાથે બાંધેલું દોરડું તૂટતાં બાઇક સવાર યુવકનું કરુણ મોત
નિઝર તાલુકાના વેલદા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રોડ પર સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, અક્કલકુવા ગામના વસીમ

નગઢના વડપાડા નજીક અકસ્માત: પીકઅપ ચાલકે બાઈકને ટક્કર મારતાં બે યુવકો ઈજાગ્રસ્ત
સોનગઢ તાલુકાના વડપાડા ગામની સીમમાં એક બોલેરો પીકઅપ ટેમ્પોના ચાલકે મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે યુવકોને

તાપી જિલ્લામાં રૂ. ૮૮.૦૫ કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળા અને હોસ્ટેલનું ખાતમુહૂર્ત
ઉચ્છલ તાલુકાના વડપાડાનેસુ ખાતે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર-કન્યા છાત્રાલયોનું રૂ. ૮૮.૦5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આદિજાતિ

કડોદરામાં અકસ્માત સર્જી મોત નિપજાવી નાસતો ફરતો યુપીનો આરોપી ૪ વર્ષે ઝડપાયો
નાસતા ફરતા આરોપીઓને પકડવા ચાલી રહેલી ઝુંબેશમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૨માં કડોદરા GIDC પોલીસ સ્ટેશનની હદમાં જીવલેણ અકસ્માત સર્જીને નાસી ગયેલા એક

સોનગઢમાં ખાખીના નામે ધમકી ? ટેમ્પો ચાલકને ઢોરમાર મારી ‘હું પોલીસ છું’ કહીને નકલી કે અસલી પોલીસવાળો રફુચક્કર!
સોનગઢ તાલુકાના જૂની કુઇલીવેલ ગામના ત્રણ રસ્તા પાસે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને એક સ્વીફટ કારના અજાણ્યા ચાલકે બોલેરો પિકઅપ ટેમ્પોના ચાલક અને




Users Today : 3
Users Last 30 days : 358
Total Users : 14844