
સોનગઢમાં ચિકન સેન્ટરની આડમાં ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
તાપી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

બારડોલી કોર્ટના ચેક બાઉન્સ કેસમાં બે વર્ષની સજા પામેલ આરોપીને વાલોડ પોલીસે ઝડપી પાડ્યો
વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટ વોરન્ટની બજવણી દરમિયાન, ચેક બાઉન્સના ગુનામાં સજા પામેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી પ્રમાણે બારડોલીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ

નિઝરમાં ચા પીવા બાબતે થયેલા ઝઘડામાં મજૂરે માલિકના ભાઈની લાકડાના પાટિયાથી ફટકારીને હત્યા કરી
નિઝર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વર્ષોથી મજૂરી કામ કરતા એક શખ્સે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈ જઈને તેના માલિકના ભાઈની ઘાતકી હત્યા કરી

સોનગઢના હીરાવાડી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન તસ્કરોનો આતંક: ત્રણ ઘરોને નિશાન બનાવી રૂ.30,500ની ચોરી
સોનગઢ તાલુકાના હીરાવાડી ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત તા. 17 એપ્રિલના રોજ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ એક

સોનગઢના મોટા આમલપાડા ઘાટમાં બાઇક સ્લીપ થતા યુવકનું કરુણ મોત
સોનગઢ: સોનગઢ તાલુકાના મોટા આમલપાડા ગામના સીમમાં આવેલ ટોલબારી ઘાટના વળાંકમાં એક બાઇક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ

વ્યારા: મોપેડ સ્લીપ થતા ગંભીર ઇજા પામેલા આધેડનું સારવાર દરમિયાન મોત, મિત્ર સામે ગુનો નોંધાયો
વ્યારાના જેસીંગપુરા ગામની સીમમાં ગત રવિવારે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 47 વર્ષીય શૈલેષભાઈ રમેશભાઈ ચૌધરીનું સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ઉચ્છલના સુંદરપુરમાં ખેલ મેદાનના નામે રૂ.૧૪.૩૫ લાખની ઉચાપતનો આક્ષેપ: ગ્રામજનોમાં રોષ
ઉચ્છલ તાલુકામાં આવેલા સુંદરપુર ગામમાં રમતગમતના મેદાનના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત સાથે ગ્રામજનોએ રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામીતને લેખિત

તાપી પોલીસને ૨૫ વર્ષ જૂના ડબલ મર્ડર અને ધાડના ગુનામાં મોટી સફળતા મળી : ડ્રાઈવર-ક્લીનરના હત્યારાને UPના પ્રતાપગઢથી દબોચ્યો
તાપી જિલ્લા LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડને ૨૫ વર્ષ જૂના સનસનાટીભર્યા ડબલ મર્ડર અને ધાડના ગુનામાં મોટી સફળતા મળી છે.વર્ષ ૨૦૦૦થી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપી

Latest News tapi : તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ બેનર-હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
તાપી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા મુજબ ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને

Latest News tapi : ચૂંટણી દરમિયાન પરવાનગી વગર જાહેર કે ખાનગી મિલકતોનો ઉપયોગ કરી શકાશે નહિં
તાપી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા મુજબ ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને




Users Today : 4
Users Last 30 days : 359
Total Users : 14845