આહવા નજીક આવેલ કાસવ દહાડનાં જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા ઇસમની લાવારીસ હાલતમાં લાશ મળી આવી હતી. જંગલ વિસ્તારમાં લાશ પડી હોવાની જાણ થતા જ જાણીતા લોકસેવક ઝાકિર ઝંકાર તેમના સાથીદારો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને તેમણે તાત્કાલિક સરપંચને પણ જાણ કરી હતી. સરપંચે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આહવા પોલીસને જાણ કરી હતી. આહવા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
Latest News




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248