રાજ્યમાં ગરમીમાં એકા એક ઘટાડો નોંધાયો છે,જેમાં પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે, તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે,આગામી સમયમાં હજી ગરમી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Latest News




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248