Explore

Search

February 13, 2026 6:44 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi update: છેતરપિંડીનાં ગુન્હાનો છેલ્લા ૯ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

વાલોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૯ વર્ષથી છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરાવામ આવી હતી.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો તાપી જીલ્લાનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા ૯ વર્ષથી વાલોડ પોલીસ સ્ટેશનનાં છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇરફાન ઉસ્માનભાઇ સૈયદ (ઉ.વ.૪૦., રહે.કઠોર ગામ,તા.કામરેજ, જિ.સુરત)નાને તારીખ ૧૩/૦૩/૨૦૨૫ નારોજ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 9 7
Users Today : 4
Users Last 30 days : 1151
Total Users : 13097