Explore

Search

March 29, 2026 8:58 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi news : સાકરદા બ્રીજ નીચેથી લુંટનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

મહારાષ્ટ્ર રાજ્યનાં મોહાડી પોલીસ સ્ટેશનમાં લુંટનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપી સાકરદા બ્રીજ નીચેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૨/૧૧/૨૦૨૪નાં રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, સાકરદા બ્રીજ નીચેથી મહારાષ્ટ્ર રાજ્યનાં મોહાડી પોલીસ સ્ટેશનમાં લુંટનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપી સુમિત ઉર્ફે સુનિલ વિરજીભાઈ ગામીત (મૂળ રહે.ઝરણપાડા ગામ, નિશાળ ફળિયું, તા.ઉચ્છલ, જિ.તાપી, હાલ રહે.ભવરે, તા.નવાપુર, જિ. નંદુરબાર)નાંને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 3 1
Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731