વ્યારાના મિશનનાકા પાસે આવેલ મેળામાં મજુર તરીકે કામ કરતા શેરૂ ઉર્ફે તીરૂ (આશરે ઉ.વ.૩૫) ગત તા.૧૯-૧૨-૨૫ ના રોજ “હું ચા પીવા માટે જાઉં છું” કહીને મેળામાંથી નીકળ્યો હતો, ત્યારબાદ નજીકથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના પાણીમાં પગ ધોવાજતા અથવા કોઈ અગમ્યકારણોસર નહેરમાં પડી જતા પાણીમાં તણાઇ જતા ડુબી જવાથી મોતને ભેટયા હતા, જે યુવાનની લાશ તા.૨૧ના રોજ ઉમરકુઈ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના પાણીમાંથી મળી આવી હતી.
Latest News




Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235