Explore

Search

February 13, 2026 2:16 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : EMRI green health services દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ નિમિત્તે તાપી જિલ્લામાં ઉજવણી કરાઈ

તારીખ ૦૭/૦૪/૨૫ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં ઇએમઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ છેલ્લા 18 વર્ષથી લોકોને સતત સેવા આપી રહી છે અને લોકો માટે કટોકટી સમયે જીવન દોરી સમાન બની ગઈ છે. ત્યારે 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાપી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો, સગર્ભા મહિલાઓ અન્ય આશરે ૩૪૦ જેટલા લોકોને બ્લડ પ્રેસર, સુગર, ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું અને હાલમાં વધતા જતી ગરમીને લઈને સાવચેતીના પગલાંઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 9 4
Users Today : 1
Users Last 30 days : 1156
Total Users : 13094