વ્યારાના દડકવાણ ગામના ચૌધરી ફળીયાના મુળ રહેવાસી અને હાલમાં શિવ શકિત નગર-૧ વ્યારા કાતે રહેતા દિપિકા શૈલેષભાઈ ચૌધરી (ઉં.વ.૪૫) એ કોઇક કારણસર ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ મથકે શૈલેષભાઈ હરભાઈ ચૌધરીએ જાણ કરી હતી. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
Latest News




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241