Explore

Search

December 27, 2025 4:07 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Today in focus

Latest News Tapi : “ઓપરેશન મ્યુલ હંટ” : તાપી જિલ્લામાંથી સોનગઢના વધુ ત્રણ યુવકો પકડાયા

તાપી : તાપી જિલ્લાના અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના વધુ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે.

Latest News Tapi : જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન : “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું વ્યારા ખાતે આયોજન કરાયું

તાપી : નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું

Latest News Tapi: તાપી જિલ્લાએ મતદાર યાદી સુધારણા અભિયાનમાં સો ટકા સિધ્ધિ હાંસલ કરી

તાપી : તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા SIR અભિયાનમાં મળેલી સફળતાએ આગામી ચૂંટણી પ્રક્રિયા માટે તાપી જિલ્લાના પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા છે. તાપી જિલ્લા કલેક્ટર

Latest News Tapi: બેડકુવાદૂર ગામના SRP જવાનનું અચાનક મોત

તાપી : વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામના ઘાણી ફળીયાના રહીશ ઉમેદભાઈ બાબલાભાઈ ગામીત (ઉં.વ.૫૦ મુળ રહે.મોરીઠાગામ હોળી ફળીયું,તા.માંડવી) વાલીયા ખાતે SRPમાં ASI તરીકે ફરજ બજાવતા હતા

Latest News Tapi: ઝરાલીના અઠવાડિયાથી ગુમ આધેડનો પંચાયતના પટાંગણમાંથી મૃતદેહ મળ્યો

તાપી : સોનગઢ જરાલી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો હતો. આ શખ્સ ઘેરથી નીકળ્યા બાદ અઠવાડિયાથી ગુમ હતો. મળતી માહિતી મુજબ સોનગઢના ઝરાલી ગામના

Latest News Tapi: સોનગઢ નગરમાં મંદિર ઉપર ગેરકાયદે કરવામાં આવેલું દબાણ દૂર કરવા આવેદન

તાપી : સોનગઢના હાથી ફળિયા ખાતે આવેલા મંદિર ઉપર ગેરકાયદે કરવામાં આવેલું દબાણ દૂર કરવા નારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા સોનગઢ નગરપાલિકાને આવેદન પત્ર આપી

Latest News Tapi: કુકરમુંડા ગામે ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીન ઉપર કબજો : દિન-૧૫મા દબાણ દૂર કરો

તાપી : કુકરમુંડાના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કુકરમુંડા ગામે ગ્રામ પંચાયત હસ્તકની અને હાટબજાર તેમજ શોપિંગ સેન્ટર માટે અનામત રાખવામાં આવેલી સરકારી જમીન ઉપર કેટલાક

Latest News Tapi : તાપી જિલ્લામાં સાયબર ફ્રોડ પ્રકરણમાં આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજુર

તાપી : તાપી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત તાપી જિલ્લાના ૩ આરોપીઓને દબોચી લીધા હતા, પોતાના બેંક એકાઉન્ટો કમિશનથી નાણાં સગેવગે

Latest News Tapi : ખેડૂતના નામે લોન મેળવી નાણાં ઉસેટી લેનાર કૌટુંબિક ભાઈ તથા એજન્ટ ઝડપાયા

તાપી : સોનગઢ-ઉકાઈના સીંગપુર ગામના ખેડૂતના નામે લોન મેળવી નાણાં ઉસેટી લેનાર કૌટુંબિક ભાઈ તથા એજન્ટ સામે થયેલી પોલીસ ફરિયાદના આધારે વ્યારા પોલીસે બંને આરોપીની

Latest News Tapi : “ઓપરેશન કારાવાસ” : ઘરફોડ ચોરીના ગુનાનો નવસારી સબ જેલ ખાતેથી ફરાર થયેલ આરોપી વ્યારાથી ઝડપાયો

તાપી : “ઓપરેશન કારાવાસ” અંતર્ગત નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો નવસારી સબ જેલ ખાતેથી ફરાર થયેલ કાચા કામના આરોપીને વ્યારા સુગર

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 3 7
Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237