
ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાં અનેક ગામડામાં તારાજી,સરકારી રાહત ઝડપથી આપવામાં આવે એ જરૂરી
કેમ છો મિત્રો…સપ્ટેમ્બર માસની શરૂઆતમાં મેઘરાજા એ તાપી જિલ્લા સહિત આસપાસના જિલ્લામાં ભારે બેટિંગ કરતાં અનેક ગામડામાં તારાજી જોવા મળી હતી.કેટલાંય ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ

શિક્ષક દિન વિશેષ : તાપી જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ
શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા

ડોલવણ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તાર અંતાપુરગામની મુલાકાત લેતા સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગત દિવસોમાં પડે ભારે વરસાદના પગલે અંતાપુર ગામમાં નદીના પાણી ભરાઇ જતાં ગામમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું. પુરથી અસરગ્રસ્ત લોકોનુ

Teacher’s Day Special Story : વ્યારા તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલીના શિક્ષિકા શ્રીમતિ ચૌધરી સંગીતાબેન દ્વારા અપાઇ રહ્યુ છે નવતર શિક્ષણ
ચાણક્યે કહ્યું છે, શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ” તો આજે એવા જ એક શિક્ષિકા ચૌધરી સંગીતાબેન ગોવિંદભાઇની વાત

વ્યારા નગરપાલિકામા સાફસાફાઇ બાદ હવે રોગચાળો અને મચ્છર ઉપદ્રવને અટકાવવા દવા છંટકાવ કામગીરી પુરજોશમાં
તાપી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ,રોગચાળા અટકાયત અને સાવચેતીના ભાગ રૂપે વ્યારા નગરપાલિકાની ટિમ દ્વારા સાફસાફાઇ બાદ વિવિધ સ્થળોએ દવા છંટકાવ, પાઉડર

તાપી જિલ્લા શિક્ષણ જગત ફરી એકવાર શર્મશાર : આચાર્ય એ સગીર વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો
તાપી જિલ્લા શિક્ષણ જગત ફરી એકવાર શર્મશાર થયો છે. સોનગઢ તાલુકાની એક આશ્રમશાળા માં આચાર્ય એ સગીર વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો

Tapi : કુકરમુંડાનાં ઝાપાઆમલી ગામેથી ૬ જુગારીઓ ઝડપાયા
તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકાનાં ઝાપાઆમલી ગામના પટેલ ફળિયામાંથી વગર પાસ પરમિટે ખુલ્લી જગ્યામા ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Tapi : ઉચ્છલના સાકરદા ગામેથી વોન્ટેડ આરોપી ઝડપાયો
તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઉચ્છલના સાકરદા બ્રીજ નીચેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી

Tapi : બાઈકની ડીકીમાંથી દારૂનો જથ્થો મળ્યો,બાઈક ચાલક ફરાર
સોનગઢના રાણીઆંબા ગામની સીમમાં આવેલ જાહેર રોડ ઉપરથી બાઈકની ડીકીમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને વોન્ટેડ જાહેર

Investigation : સોનગઢના રૂપવાડા ગામનો સગીર ગુમ
સોનગઢના રૂપવાડાગામનાં નિશાળ ફળિયામાં રહેતા ભીલાભાઈ સુરેશભાઈ ગામીત નાઓ કડિયાકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જયારે ભીલાભાઈએ તારીખ ૨૪/૦૮/૨૦૨૪ના રોજ સોનગઢ પોલીસ મથકે




Users Today : 1
Users Last 30 days : 406
Total Users : 13745