
Latest news tapi: ટીચકપુરા ગામે રોડ ક્રોસ કરતા શખ્સનું અજાણ્યા વાહનની અડફેટે મોત
વ્યારાના ટીચકપુરા ગામે રોડ ક્રોસ કરી રહેલો શખ્સ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી વિગતો અનુસાર ગઇ તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ

Latest news tapi : ચાલકે કાબુ ગુમાવી દેતા ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાઈ : એકનું મોત જયારે એકને ગંભીર ઈજા
મહારાષ્ટ્રના નવાપુર તરફથી પલસાણા જઈ રહેલ મોટરસાઈકલ ચાલકે કાબુ ગુમાવી દેતા ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાઈ હતી. આ અકસ્માતના બનાવમાં એકનું મોત હતું જયારે એકને ગંભીર

Latest news tapi : મોટર સાયકલના સ્ટેયરીંગ ઉપરનુ કાબુ ગુમાવતા ચાલકનું મોત
અચાનક સાયકલના સ્ટેયરીંગ ઉપરનુ કાબુ ગુમાવતા ચાલકનું મોત નિપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસમાં નોંધાયો છે. મળતી વિગતો પ્રમાણે વ્યારા તાલુકાના લખાણી ગામના આશ્રમ ફળીયામાં રહેતા

Tapi News : તાપી જિલ્લામાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ કર્યો આપઘાત
તાપી જિલ્લામાં પ્રેમ સંબંધનો એક કરુણ અને ચોંકાવનારો અંજામ સામે આવ્યો છે. વ્યારાના પાનવાડી ગામની એક મહિલાની તેના પ્રેમીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને ત્યારબાદ પોતે

Latest news tapi : ભેંસકાત્રી રસ્તા પરથી ગૌવંશની હેરાફેરી કરતો પીકઅપ ટેમ્પો ઝડપી લેવાયો
વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાં ભેંસકાત્રી જતા રસ્તા પરથી પસાર થતા એક મહિન્દ્રા પીકઅપ ટેમ્પોમાં રવિવારે સાંજે વાછરડા ભરીને લઇ જવાય રહ્યા હતા. ગૌરક્ષકોને ગેરકાયદેસર

Latest news tapi : ખેરના લાકડા ભરેલી પીકઅપનો પીછો કરવામાં અવરોધ કરનાર સામે પોલીસ ફરિયાદ
વ્યારાના મીરપુર-કરંજવેલ રસ્તા ઉપરથી પસાર થતી ખેરના લાકડા ભરેલી શંકાસ્પદ પીકઅપનો પીછો કરતા વનકર્મચારીઓને કારચાલકે અવરોધ ઉભો કરી ગાડીને અટકાવનાર મીરપુરના શખ્સ સામે પોલીસ મથકે

Latest news tapi : “ગાય-ભેંસ માટે ઘાસચારો લેવા માટે જાઉં છું” કહીને નીકળેલા પશુપાલકનો મૃતદેહ મળ્યો
વ્યારાના છેવડી ગામના પશુપાલક ઘાસચારો લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જેઓ નદીમાં હાથપગ ધોવા માટે ગયા હતા. તે દરમિયાન તણાઈ જતા ડુબી જવાથી મોતને

Latest news tapi : સોનગઢ નગરમાં બે ફળિયાના યુવાનો વચ્ચે લોખંડના સળીયા તથા દંડાથી મારમારી
સોનગઢના પીપળ ફળીયાના યુ.પી.નગર પાસે યુવાન વચ્ચે “તમે તેઓની સાથે કેમ ફરો છો” મુદ્દે થયેલ બોલાચાલીમાં એકને લોખંડના સળીયા વડે મારમારી તથા દંડાથી મારમારી ગંભીર

Latest news tapi : ખાતર વેચાણકર્તાઓ દ્વારા યુરિયા ખાતરની ગુણી સાથે અન્ય વધારાનો જથ્થો પણ ફરજીયાત પધરાવતા મામલતદારને રજૂઆત
કુકરમુંડા ખાતે ખાતર વેચાણકર્તાઓ દ્વારા યુરિયા ખાતરની ગુણી સાથે અન્ય વધારાનો જથ્થો પણ ફરજીયાત આપવામાં આવી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાની

Latest news tapi : સોનગઢના રમણીય પાર્કની પાછળ આવેલ ઘરમાં સંતાડેલ ૧.૫૭ લાખનો દારૂ ઝડપાયો
સોનગઢના દસેરા કોલોની વિસ્તારમાં આવેલ ચુના ટેકરા પાસે રમણીય પાર્કની પાછળ આવેલ ઘરમાં સંતાડેલ રૂ.૧,૫૭,૪૪૦ નો પ્રોહી જથ્થો પોલીસે ઝડપી પાડી,એક મહિલાની અટક કરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243