
પત્નીએ રોટલો નહીં બનાવતા વૃદ્ધે ઝેર પીધું
સોનગઢના ગુણસદા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય જમા છનિયાભાઈ ગામીતે પત્ની શાનુબેન ગામીતને રોટલો બનાવી આપવા કહ્યું હતું. પરંતુ ઘરમાં જુવારનો લોટ પૂરો

Tapi : ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી ૨૬મી માર્ચે ફરી આંદોલન
સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવાની માંગ ઉઠી છે, ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ ફરી આંદોલન કરવાની

ભેજાબાજે ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂ.૨૧૩૧૬ ઉસેટી લીધા
ભેજાબાજે રીલાયન્સ કંપનીમાંથી તમારી રૂ.૫૦ હજારની લોન મંજુર થઇ હોવાનું જણાવી વિવિધ પ્રોસિજરના ઓથા હેઠળ વ્યારાના ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂ.૨૧૩૧૬ ઉસેટી લીધા હતા. ઓનલાઈન

ઉચ્છલમાં ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના નામે રૂ.૩.૬૯ લાખની છેતરપિંડી : આરોપી અંકલેશ્વરથી ઝડપાયો
ઉચ્છલના વાઘસેપાના પાસ્ટર પાસેથી યુપીના શખ્સે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના ખર્ચાના માટે અવારનવાર નાણાંની માંગણી કરી રૂ.૩.૬૯ લાખની છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું
રાજ્યમાં ગરમીમાં એકા એક ઘટાડો નોંધાયો છે,જેમાં પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે, તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે,આગામી સમયમાં હજી

વ્યારામાં સુપર માર્કેટના માલિકને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા
વ્યારાનાં આદિનાથ સુપર માર્કેટના માલિક નિમેશ શાહને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસોની વિગત

વાલોડમાં આરોપીનું સરઘસ કાઢ્યું
તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. પોલીસે ધાડ કરીને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો હતા સાથે જ તેને ઘટનાસ્થળે લઈ

ઉચ્છલના પાંખરી પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત : એકનું મોત,થાર ગાડીના ચાલક સામે ગુન્હો
ઉચ્છલના પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતની ઘટનામાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું છે,જયારે ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચતા

Tapi update : બાલપુરમાં ખેડૂતના ખેતરમાંથી કેબલ વાયરોની ચોરી
ખેતરોમાંથી વાયર ચોરવાની વધુ એક ઘટના સામે આવી છે. વ્યારાના બામણામાળ નજીક ગામના રહીશ રીતેશભાઈ ફતેસીંગભાઈ ચૌધરી (ઉં.વ.૩૫)ની બાલપુર પાટીયા પાસે આવેલ સર્વે નં.૪૦ વાળી

Tapi update : પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ૪૦૦ કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
ગુજરાત સરકારના પંચાયત વિભાગના ગ્રામ્યકક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ૪૦૦ કરતાં વધારે તાપી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના




Users Today : 3
Users Last 30 days : 1158
Total Users : 13096