
latest News : હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….
હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.

અયોધ્યામાં અનેરો ઉત્સાહ : અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન
રામનગરી અયોધ્યામાં આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બપોરનાં

વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો
રાજ્યમાં ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને 2.50 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

હવે શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરી શકાશે
જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઉમેરવામાં આવેલી નવી જોગવાઈ અનુસાર શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરી શકાશે. જિલ્લા શિક્ષણાધિકારી

પોતાના જૂના વાહનને સ્વેચ્છાએ સ્ક્રેપ કરવામાં આવે તો નવા વાહન માટે 15 ટકા ટેક્સ રિબેટ…
યોજાયેલી કેબિનેટની બેઠકમાં, જે વાહન માલિકો સ્વેચ્છાએ નવા પ્રકારના વાહન ખરીદતી વખતે પોતાના વાહનો સ્ક્રેપ કરે છે તેમને 15 ટકા ટેક્સ રિબેટ આપવાનો નિર્ણય લેવામાં

રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે! કારણ જાણો
ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધારકો આગામી 7 એપ્રિલ સુધી રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે! આ યોજના અંતર્ગત કામગીરી

Latest news tapi : સોનગઢનાં માંડળ ગામના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકાયો
અસહ્ય મોંઘવારીમાં પિસાય રહેલી પ્રજાએ 31મી માર્ચને મઘરાતથી ટોલટેક્સનો વધુ દર ચૂકવવો પડશે, ગુજરાત એસટીએ પણ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે.ત્યારે ટોલટેક્સના દરમાં વધારાથી ટ્રાન્સપોર્ટેશન

Latest news tapi : તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી
તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉજવણીને પગલે ઉત્સાહભેર મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.એકબીજાને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઈદના દિવસે નાના-મોટા અને વડીલ

અમદાવાદમાં એક શ્વાને એક ચોરીના ગુનાને ઉકેલવા પોલીસને મદદ કરી, કઈ રીતે ? વિગતવાર જાણો
અન્ય પ્રાણીઓ કરતા શ્વાનને માણસોના સૌથો નજીકના મિત્ર માનવામાં આવે છે, દરેક ગામ અને શહેરમાં શ્વાન અને માણસોની મિત્રતાના કિસ્સાઓ હશે જ. ગંધ પારખવાની શક્તિને

હવે રાજ્યના અનેક ટોલનાકા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ
તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમએ બસના ભાડામાં વધારો કર્યો હતો, હવે રાજ્યના અનેક ટોલનાકા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થવા જઈ રહ્યો છે.




Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731