જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી સમગ્ર રાજ્યની સાથોસાથ તાપી જિલ્લામાં ઘુસણખોરો સામે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,તારીખ ૨૬મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં પોલીસ દ્વારા ૫ જેટલા પોલીસ સ્ટેશન (૧) વ્યારા પોલીસ સ્ટેશન (૨) વાલોડ પોલીસ સ્ટેશન (૩) સોનગઢ પોલીસ સ્ટેશન (૪) નિઝર પોલીસ સ્ટેશન અને (૫) કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત ૧૯૦૪ જેટલા ઘરો ચેક કર્યા હતા,જોકે પોલીસ ને એકપણ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઇસમ કે પછી શંકાસ્પદ તથા ઘુસણખોર મળી આવ્યો ન હતો.
Latest News




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241