Explore

Search

June 10, 2026 3:31 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : ડોલવણનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

ડોલવણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની એક મહિલાએ ડોલવણ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ ૨૦/૦૬/૨૦૨૫ નાંરોજ મહિલાની સગીર વયની પુત્રી ૧૪ વર્ષ ૦૩ મહિના ૦૧ દિવસનીને કોઈ અજાણ્યો ઈસમ તેઓના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો જે અંગેની ફરિયાદ મહિલાએ તારીખ ૨૨/૦૬/૨૦૨૫ નાંરોજ નોંધાવી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું કે, તેમની સગીર વયની દીકરીની ઊંચાઈ આશરે ૫ ફૂટ જેટલી છે રંગે શ્યામ વર્ણની છે મોઢું ગોળ છે તેમજ તેને શરીરે બળ્યું કલરનો ટોપ, કાળા કલરની કેપ્રી પહેરેલ હતી અને તે ગુજરાતી, હિન્દી તથા કોંકણી બોલે છે અને સમજે છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 4 3
Users Today : 0
Users Last 30 days : 275
Total Users : 14343