Explore

Search

February 19, 2026 5:03 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : તાપી જિલ્લાની વ્યારા-નિઝર બેઠકની આખરી મતદાર યાદી જાહેર

ભારતનું ચૂંટણી આયોગ દ્વારા તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના 171-વ્યારા (અ.જ.જા) અને 172-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતવિભાગોની આખરી મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે.જિલ્લાના કુલ 634 મતદાન મથકોમાં અંતિમ યાદી મુજબ 4,79,665 મતદારો નોંધાયા છે. જેમાં વ્યારા બેઠકમાં 2,10,962 અને નિઝર બેઠકમાં 2,68,703 મતદારોનો સમાવેશ થાય છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 2 3 0
Users Today : 1
Users Last 30 days : 1226
Total Users : 13230