Explore

Search

December 27, 2025 5:35 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news Tapi : સોનગઢમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇ-રીક્ષાનું લોકાર્પણ

સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીએ ૧૫૭ માંડવી વિધાનસભામાં સમાવેશ સોનગઢ તાલુકાની ૦૯ જેટલી ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલ ઈ-રીક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું કે “સફાઈ એ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો વધુમાં વધુ લાભ લઈને આપણે આપણા ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. આ પ્રસંગે ગામના આગેવાનો તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય, SBM staff ઉપસ્થિત રહ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 1
Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241