Explore

Search

June 10, 2026 7:44 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : વ્યારા રેલ્વે કોલોનીના મકાનમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

વ્યારા રેલ્વે કોલોનીના મકાનમાં રહેતી યુવતીએ કોઇક કારણોસર પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. વ્યારા સીંગી ફળીયામાં રેલવે કોલોની મકાન નં.૬૭-ડી માં રહેતા ખુશ્બુબેન કિરણભાઈ પટેલ (ઉં.વ.૨૨) એ તા.૨૯-૧૧-૨૫ ના રોજ કોઈક કારણસર વ્યારા રેલવે તેમતના મકાનમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ મથકે એ.એસ.આઈ. રમીલાબેન પરષોત્તમભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 4 3
Users Today : 0
Users Last 30 days : 269
Total Users : 14343