
Navratri 2024 : પહેલા દિવસે માતા શૈલપુત્રીની કરવામાં આવે છે પૂજા, માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવશો? અહેવાલ વાંચો
નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે.પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

તાપી 181 મહિલા ટીમે વહુ અને સસરા વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવ્યું
સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામમાંથી તારીખ ૨૭/૦૯/૨૦૨નાં રોજ 181 હેલ્પલાઇન પર પીડિત મહિલા દ્વારા ફોન કરી જણાવવામાં આવેલ કે, તેમના સસરા રોજ તેમની સાથે ઝઘડો કરી

ઉકાઈનાં ભુરીવેલ ખાતે હાટ બજારમાંથી મહિલાનું મંગળસૂત્ર ચોરાયું
સોનગઢનાં ભુરીવેલ ખાતે ભરાતા ગુરૂવારી હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા આવેલ મહિલાનું મંગળસૂત્ર ચોરી થયાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ,

ઉચ્છલનાં બેડકીનાકા પોઇન્ટ પરથી દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાયો
ઉચ્છલનાં સાકરદા ગામની સીમમાંથી પસાર થતાં બેડકીનાકા પોઇન્ટ ઉપરથી દારૂનાં જથ્થા સાથે બાઈક ચાલકને ઝડપી પડ્યો હતો. મળતી માહિતી મુજબ,ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૮/૦૯/૨૦૨૪નાં

Tapi : ટેમ્પોમાં મરચાની ગુણની આડમાં લઇ જવાતો ઇંગ્લિશ દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
ઉચ્છલનાં સાકરદા બ્રિજ નીચેથી ટેમ્પોમાં લીલા મરચાની ગુણની નીચે વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ નંગ ૫,૬૮૦ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૫.૬૮

સોનગઢનાં વાઘનેરા ગામે ખેતરમાં ઘાસ કાપવા બાબતે મહિલા પર દાતરડા વડે હુમલો
સોનગઢનાં વાઘનેરા ગામનાં સીમાડા ઉપર આવેલ ખેતરમાં ઘાસ કાપવા બાબતે ઈસમે મહિલા ઉપર હુમલો કરતા મહિલાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે મહિલાએ ઈસમે વિરુદ્ધ પોલીસ

સોનગઢનાં ગાળકુવા ગામની સીમમાં ડમ્પર સાથે પીકઅપ ટેમ્પો અથડાતા એકનું મોત
સોનગઢનાં ગાળકુવા ગામની સીમમાં ડમ્પર સાથે પીકઅપ ટેમ્પો અથડાતા સર્જાયેલ આ અકસ્માતમાં એકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે એકને ઈજા પહોંચી હતી. બનાવ

ગુજરાતમાં ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: ૨૦૨૩-૨૪’ જાહેર : રાજ્યમાં અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું
પક્ષી ગણતરીની વિશેષતાઓ: દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ખાતે નિઃશુલ્ક મહા આરોગ્ય કેમ્પ યોજાયો
રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલા આરોગ્ય કેમ્પમાં ૬૨ ગામોના ૭ હજારથી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું.સુરત,નવસારી,તાપીના ખ્યાતનામ તજજ્ઞોએ છેવાડાના ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે અનેકવિધ

તાપી જિલ્લો : ગરીબ કલ્યાણ મેળા માંથી પાવર ટ્રેલર માટે ૬૦ હજારની સહાય મેળવવી સરકારશ્રીનો આભાર વ્યકત કરતા ચૌધરી દિનેશભાઇ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ જોયેલા એક સ્વપ્નને આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગરીબોને વિકાસની મુખ્યધારામાં લાવવાનું એ મિશન સાકાર થઈ રહ્યું છે ત્યારે આજ રોજ વ્યારા ખાતે




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410