
વ્યારા પોલીસ મથકનાં ચોરીનાં ગુન્હાનાં ચાર વોન્ટેડ આરોપી ઝડપાયા
તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી જિલ્લાનાં ગણદેવીનાં જમાદારવાડ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વ્યારાનાં પનિયારી ગામથી વિદેશી દારૂનાં સાથે બે ઝડપાયા
તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોએ મારુતિ રીર્ટઝ કાર ફોર વ્હીલ ગાડીમાં પ્રોહીબીશનની હેરાફેરી કરતા પ્રોહી. જથ્થા સાથે કુલ રૂપિયા ૪,૯૯,૬૨૦/-નાં

વ્યારાનાં પનિયારી ગામેથી ચોરીનાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપી પકડાયા
તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી નહેરના કિનારેથી ચોરાયેલ પાણી ખેચવાના મશીન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩,૩૦,૦૦૦/- સાથે આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ

તાપી જિલ્લામાં ભૂકંપના ઝટકા
તાપી જિલ્લાના સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા નગરના જુનાગામ,પીપળ ફળિયું,ડેપો ફળિયું તેમજ મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં સોનગઢ થી 5 કી.મી

Breaking News : સુરત અને તાપી જિલ્લામાં રૂ.૨૫.૫૦ કરોડના પુલોનું પુનઃ બાંધકામ કરાશે
રાજ્ય સરકાર સતત વિકાસપથ પર આગળ વધી રહી છે.રાજ્ય સરકાર દ્વારા સુરત અને તાપી જિલ્લાની ત્રણ જગ્યાઓ પર પુલોના પુનઃ બાંધકામ માટે કુલ રૂ. ૨૫.૫૦

તાપી નદીનાં તટ ઉપર નાહવા ગયેલ સાળા-બનેવી પૈકી બનેવીનું ડુબી જવાથી મોત નિપજ્યું
તાપી જિલ્લાનાં જુના કુકરમુંડા ગામે વાલેરી માતાનાં મંદિરની બાજુમાં તાપી નદીનાં તટ ઉપર નાહવા ગયેલ સાળા-બનેવી પૈકી બનેવીનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી

વ્યારાનાં શિવશક્તિનગરનાં ૪૭ વર્ષીય શખ્સ ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
વ્યારા નગરનાં શિવશક્તિનગર સોસાયટી-૧માં રહેતા શૈલેષભાઈ હરિભાઈ ચૌધરી (ઉ.વ.૪૭) ગત તારીખ ૭/૧૧/૨૪નાં રોજ સુરત કિરણ હોસ્પિટલમાં દવા લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. તેઓ સુરતથી

વ્યારામાં વેપારીનાં ઘરમાંથી રોકડ રકમની ચોરી થયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો
વ્યારાનાં ચીખલી રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીનો એક પરિવાર સંબંધીનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ ઘરનાં તાળા તોડી

વ્યારા માંથી એક મહિલાને ગૌમાંસનાં જથ્થા સાથે ઝડપી પાડી
વ્યારા નગરનાં જુના બસ સ્ટેન્ડ પાસેથી મહારાષ્ટ્રની એક મહિલાને ગૌમાંસ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હતી. ગત તારીખ

વાલોડનાં દોડકીયા ખાતેથી ગૌવંશનું માંસ મળી આવતાં પંથકમાં ચકચાર મચી
વાલોડનાં દોડકીયા ખાતે એક ખેડૂતનાં ખેતરનાં છેડા પરથી કતલ કરેલા ગૌવંશનું માંસ, બે ડોકા, મોઢનો ભાગ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વેટેનરી ડોકડરને જાણ




Users Today : 2
Users Last 30 days : 904
Total Users : 11408