
તાપી જિલ્લાને ૪૯ ઇ-વ્હીકલની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
તાપી જિલ્લામાં રાજ્યસ્તરીય પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થવાની છે, તેના અનુસંધાને તા.૨૫ના રોજ પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૯

76 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોલીસ જવાનોની વિવિધ ૨૩ ટુકડીના ૭૮૦ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી
તાપી જિલ્લામાં 76 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થઈ હતી. આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને રંગારંગ

રાજ્યના મુખ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શુરવીરતાની સાથે પોતાની કુશળતાનો પરિચય આપતા ૨૩ પ્લાટૂનના ૭૮૦ જવાનો
વૈશ્વિક સ્તર પર ગુંજતી ભારતીય સંસ્કૃતિ અને જવાનોનું શૌર્ય આપણું ગૌરવ છે, તાપી જિલ્લાના નાગરિકોને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પોલીસ

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી
સંસ્કૃતિ અને અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતાં તાપી જિલ્લામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલશ્રી

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ મળી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬મા પ્રજાસત્તાકના પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ આપી

ગુજરાતની 144 મંડીઓ e-NAM પોર્ટલ પર સંકલિત થઈ, 8.69 લાખથી વધુ ખેડૂતો પોર્ટલ પર જોડાયા
ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી

૨૦૨૫-૨૬ : ટેકાના ભાવે ઘઉં વેચવા અત્યાર સુધીમાં રાજ્યના ૩૩,૮૬૩ ખેડૂતોએ નોંધણી કરાવી : ઓનલાઇન નોંધણી પ્રક્રિયા હાલમાં કાર્યરત
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી

વ્યારા ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને વડાપ્રધાનશ્રી સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો
સમગ્ર દેશ અને ગુજરાતની સાથે તાપી જીલ્લામાં પણ પ્રોપર્ટી કાર્ડ વિતરણનો આ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના ઓડીટોરીયમ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની

Tapi : કાબૂ ગુમાવતા કાર પલટી મારીને સળગી ગઈ, દાઝી જતાં વાલોડના યુવકનું મોત
વાલોડ તાલુકાના બાજીપુરા ગામના ત્રણ રસ્તા પાસે યુવકની કાર પલટી ગઈ હતી અને સળગી ઉઠી હતી, જેને લીધે ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત વાલોડના યુવકનું

Tapi: પતિએ પાપડ વણવામાં મદદ ન કરી ટીવી જોતો રહેતા માઠું લાગી આવતા પત્નીનો આપઘાત
વાલોડ તાલુકાના ગોલણ ખાખર ફળિયામાં પત્નીને પાપડ વણવામાં પતિએ મદદ ન કરી ટીવી અને ક્રિકેટ જોવા જતો રહેતા માઠું લાગી આવતા પત્નીએ ગળે ફાંસો ખાઇ




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404