
મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી બે અજાણ્યા ચોર ફરાર, વ્યારાનો બનાવ
તાપી જિલ્લામાં ગુન્હેગારોને જાણે કાયદાઓનો ડર જ ના રહ્યો હોય તેમ પોલીસને પડકાર આપી રહ્યા છે વ્યારાના માલીવાડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ જેવા વિસ્તારોમાં ચોરી કરી

તાપી જિલ્લામાં આ સરવેનો વિરોધ કરવામાં આવ્યો, પોલીસે મામલો થાળે પાડ્યો
સોનગઢના શેરૂલામાં ઉકાઈ જળાશય નજીક પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટની એન્વાયરમેન્ટ સ્ટડી માટે આવેલી ટીમને આ વિસ્તારના લોકોના ટોળાએ ઘેરી લઈ સ્થળ વિઝીટ કરતા અટકાવતા મામલો તંગ

ડોલવણના ખેડૂત સાથે ઓનલાઇન છેતરપીંડી
ડોલવણના પીપલવાડાના ખેડૂત પાસે પાર્સલ આવ્યું હોવાથી જેને છોડાવવા તેમજ જેમાં મોંઘી વસ્તુ, પાઉન્ડ વિગેરે હોવાની વિવિધ બાબતોની લાલચ આપી ૪૭ હજાર જેટલી રકમ ટ્રાન્સફર

કુકરમુંડા પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો : ૨ હત્યારાઓને દબોચી લેવાયા,હત્યા પાછળનું કારણ જાણો
કુકરમુંડાના ગંગથા ગામનાં દવાખાના ફળિયામાં એક આધેડનું કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણસર માથાના જમણી સાઈડના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી મોતને

Tapi : સોનગઢ, નિઝર અને કુકરમુંડામાં મત ગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : પરિણામો ઘોષિત કરાયા
તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકા સામાન્ય ચુંટણી-૨૦૨૫ અને નિઝર -કુકરમુંડા તાલુકા પંચાયત પેટા ચુંટણી-૨૦૨૫ના પરિણામો તા.૧૮મી ફેબ્રુઆરી એ ઘોષિત કરવામાં આવ્યા હતા. સોનગઢ નગરપાલિકામાં કુલ ૭

કાકરાપાર અણુમથક પ્લાન્ટમાં સિનિયર ટેકિનશિયનની સાથે છેતરપીંડી
તાપી જિલ્લાના કાકરાપાર અણુમથક પ્લાન્ટમાં સિનિયર ટેકિનશિયન (એચ-૧) તરીકે ફરજ બજાવતા કનુભાઈ કિશનભાઈ ચૌધરી (ઉ.વ.૫૭., રહે.અણુમાલા ટાઉનશીપ, ઉંચામાળા, વ્યારા, મૂળ રહે.કાવલા ગામ, તા.સોનગઢ)ના મોબાઇલ પર

બુહારીમાં પાઇપલાઈન લીકેજનાં સમારકામ માટે ખાડામાં ઉતર્યો હતો યુવક, માટી ધસી પડતા દબાઈ જવાથી યુવકનું મોત
વાલોડ તાલુકાના બુહારીમાં પાઇપલાઈન લીકેજના સમારકામ માટે ઊંડા ખાડામાં ઉતરેલા યુવક ઉપર માટી ધસી પડતા યુવકનું દબાઈ જતાં મોત નિપજ્યું હતું. મોતના સમાચારને લઇ આક્રોશિત

ડોલવણમાં બે દુકાનોના તાળા તૂટ્યાં
ડોલવણ ખાતેના ચાર રસ્તા પર આવેલી પશુ આહારની બે દુકાનોને તસ્કરોએ નિશાનો બનાવી શટરના તાળા તોડી રોકડા રૂપિયા ૧.૪૦ લાખ તથા ડીવીઆર સહિત સીસીટીવી કેમેરાના

cyber fraud : ચર્ચના પાસ્ટર સાથે રૂપિયા ૩.૬૯ લાખની છેતરપિંડી
ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામે ચર્ચના પાસ્ટર સાથે અજાણ્યા શખ્સે મિત્રતા કરી અનાથ બાળકોના નામે ટ્રસ્ટ બનાવવાના નામે થોડા થોડા કરી ઓનલાઈન રૂપિયા ૩.૬૯ લાખ ટ્રાન્સફર

Vyara : માનસિક રીતે અસ્વસ્થ મહિલાનો આપઘાતનો પ્રયાસ
વ્યારા તાલુકાના પનિયારી ગામમાં પુત્રી સાથે રહેતી મહિલા પતિનું પાંચ માસ પહેલા અવસાન થતાં માનસિક રીતે અસ્વસ્થ હોવાથી દરવાજો બંધ કરી ઘરમાં મુકેલી મહેંદીના ઓઈલની




Users Today : 1
Users Last 30 days : 1161
Total Users : 13107