Explore

Search

December 29, 2025 10:23 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
Today in focus

Latest news tapi : વીરપુર ફાટક પાસે અકસ્માત : સાયકલ ચાલકનું મોત નિપજ્યું

વ્યારાનાં વીરપુર ફાટક પાસે જાહેર રોડ ઉપર ગાળકુવાનાં સાયકલ ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સાયકલ ચાલકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Latest news tapi : કાકરાપાર અણુમથક ખાતે ‘નેશનલ ફાયર સર્વિસ દિવસ’નું આયોજન કરાયું

KAPS કાકરાપારની CISF ફાયર ટીમે ફાયર સ્ટેશન ખાતે ‘નેશનલ ફાયર સર્વિસ દિવસ’ની ઉજવણી કરી હતી જેના મુખ્ય અતિથિશ્રી અજયકુમાર ભોલે સ્ટેશન ડાયરેક્ટર KAPS યુનિટ-1/2 હતા.

Latest news tapi : સોનગઢનાં નવા આરટીઓ પાસેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

સોનગઢનાં નવા આર.ટી.ઓ પાસેના હાઈવે પાસેથી વગર પાસ પરમિટે પીકઅપ ટેમ્પોમાં કાંદાની ગુણોની આડમાં મહારાષ્ટ્રથી કડોદરા ખાતે લઈ જવાતો રૂપિયા ૯.૬૦ લાખનાં ઈંગ્લીશ દારૂનાં મુદ્દામાલ

Latest news tapi : વ્યારા માંથી IPL મેચ પર સટ્ટો રમાડતા કૌશલ ઠક્કર પકડાયો

વ્યારા નગરનાં લક્ષ્મીપાર્ક સોસાયટીમાંથી આઇ.પી.એલ. મેચમાં પૈસા વતી અવર અને રન ઉપર ક્રિકેટ સટ્ટો રમાડનાર એક યુવક રૂપિયા ૨૯ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો,

પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ

ગુજરાતના અંકલેશ્વરમા ઔધોગિક વસાહતમા વાંરવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમા આજે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગે

ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ 5 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામા આવશે

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. જેમા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ

તાપી જિલ્લામાં ૬૦ વર્ષના વૃધ્ધે ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું: પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલ ભેગો કર્યો

નિઝરના વેલદા ગામે એક ૬૦ વર્ષીય વૃદ્ધ નરાધમે ૭ વર્ષની માસૂમ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં

Lok Darbar : વ્યારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રેંજ આઈજી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

વ્યારા ખાતે રેંજ આઈજી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નાગરિકોને કોઇપણ રજૂઆત હોય તો પોલીસને કરવા જણાવાયું હતું. તાપી જિલ્લામાં વ્યારા પોલીસ

latest News : હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….

હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.

મેદસ્વિતા: એક ગંભીર સમસ્યા,આ માત્ર દેખાવની બાબત નથી, અનેક ગંભીર રોગોનું મૂળ કારણ બની શકે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ’’મન કી બાત’’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાહન કર્યુ છે.જેના અનુંસંધાનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ’’ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 3 8 0
Users Today : 11
Users Last 30 days : 896
Total Users : 11380