
વ્યારા માંથી એક મહિલાને ગૌમાંસનાં જથ્થા સાથે ઝડપી પાડી
વ્યારા નગરનાં જુના બસ સ્ટેન્ડ પાસેથી મહારાષ્ટ્રની એક મહિલાને ગૌમાંસ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હતી. ગત તારીખ

વાલોડનાં દોડકીયા ખાતેથી ગૌવંશનું માંસ મળી આવતાં પંથકમાં ચકચાર મચી
વાલોડનાં દોડકીયા ખાતે એક ખેડૂતનાં ખેતરનાં છેડા પરથી કતલ કરેલા ગૌવંશનું માંસ, બે ડોકા, મોઢનો ભાગ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વેટેનરી ડોકડરને જાણ

કુકરમુંડાનાં જુના આમોદા ગામે બાળક પર હુમલો કરનાર દીપડી પાંજરે પુરાતા લોકોએ હાથકારો અનુભવ્યો
કુકરમુંડાનાં જુના આમોદામાં ચાર વર્ષીય માસુમ બાળક ઉપર દીપડીએ જીવલેણ હુમલો કર્યો હતો. તે સમયે લોકોએ દીપડીનાં સકંજામાંથી બાળકને છોડાવ્યો હતો. જયારે આ ખૂંખાર દીપડી

તાપી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં દરોડા
તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં અશ્રાવા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલએ આઇસર ટેમ્પામાં લઇ જવાતા રૂપિયા ૨૭ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક આરોપીની અટક કરી

તાપી જિલ્લાની તમામ અદાલતોમાં તારીખ ૧૪મી ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાશે
તાપી જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તારીખ ૧૪મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે. તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાએ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ નામદાર રાષ્ટ્રીય કાનૂની

ઉચ્છલનાં મીરકોટ ગામે પૈસાની લેતીદેતી બાબતે યુવક પર બે જણાનો હુમલો
ઉચ્છલનાં મીરકોટ ગામનાં યુવકે પૈસા બાબતે થયેલ બોલાચાલી અંગે અદાવત રાખી બે ઇસમોએ લોખંડનાં સળીયા તથા કાચની બોટલ માથામાં મારીને ગંભીર ઈજા પહોંચાડી તથા જાનથી

વ્યારાનાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત નિપજ્યું
વ્યારા તાલુકાનાં મદાવ ગામમાં મીઢોળા નદી પાસે બાઈક સ્લીપ થતાં પટકાયેલ યુવક અને યુવતી પૈકી બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મળતી માહિતી

સોનગઢનાં નિંદવાડા ગામે જમીન પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
સોનગઢ તાલુકાનાં નિંદવાડા ગામે તાપી ફળિયામાં રહેતા સીંગાભાઈ મીરાભાઈ વસાવા ખેતી કરી પરિવારનું તથા પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે પિતા મીરાભાઈ વસાવા ગુજરી ગયા છે.

સોનગઢ : પીકઅપમાં ગાય અને વાછરડા લઈ જતા બે ઝડપાયા
સુરતનાં માંડવી તાલુકામાં રહેતા ગૌરક્ષકોને સોનગઢ તાલુકાનાં જામપુર ગામેથી ગૌવંશ ભરી બોલેરો પીકઅપ ટેમ્પો સુરત-ધુલિયા થઈ મહારાષ્ટ્ર તરફ જવા નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જેથી

સોનગઢનાં સોનારપાડામાં બાઈક તારની ફેસિંગ સાથે અથડાતા અથડાઈ
સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર આવેલ ગિરનાર સ્ટોન કવોરી પાસે મોપેડ બાઈક ચાલકે સ્ટેરીંગ




Users Today : 2
Users Last 30 days : 402
Total Users : 13741