
Latest news tapi : પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી પનીયારી સુગર ફેકટરી પાસેથી પકડાયો
તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારાનાં પનીયારી સુગર ફેકટરી પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી
Latest news tapi : આગામી ૨૧ જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫”ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ
આગામી તારીખ ૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ તાપી જિલ્લામાં યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ

Latest news tapi : ગ્રામ પંચાયતોની ચુંટણીમાં મતદાન કરવા માટે શ્રમયોગીઓને, કર્મચારીઓને રજા આપવાની રહેશે
સરકારી શ્રમ અધિકારીશ્રી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી હોવાથી મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રવિવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના

Latest news tapi : ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમ યોજાઈ, ૨૫ મહિલાઓએ ભાગ લઈને ૨૦ થી વધુ પ્રોડક્ટ બનાવવાની તાલીમ મેળવી
તાપી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-તાપી, વ્યારા દ્વારા બાગાયત પાકોનાં મૂલ્યવર્ધન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમ યોજાઈ હતી. વ્યારા તાલુકાના જેસિંગપુરા

Latest news tapi : ઉટાવદ ગામમાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા
કુકરમુંડાનાં ઉટાવદ ગામમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગંજીપાનાના પત્તા વડે પૈસા વતી હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી

Latest news tapi : બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું, બાઈકની પાછળ બેસેલ શખ્સ ઈજાગ્રસ્ત
નિઝર ગામની સીમમાંથી પસાર થતા નિઝર ધુડવદ રોડ ઉપર બાઈક ચાલકે વ્યાહુર ગામ તથા ધુડવાદ ગામનાં ત્રણ રસ્તા પાસે વળાંકમાં સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા

Latest news tapi : જાહેરનામાંનો ભંગ : સોનગઢમાં ચાર મકાન માલિકો સામે ગુન્હો નોંધાયો
સોનગઢમાં ગેરકાયદેસર રીતે મકાન ભાડેથી આપતા મકાન માલિકો સામે જિલ્લા એસ.ઓ.જી.એ કાર્યવાહી હાથ ધરી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાંનો ભંગ કરવા બદલ

Latest news tapi : ચોરીનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો
તાપી જિલ્લાનાં નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને નિઝરનાં વેલ્દા પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી

Latest news tapi : કાર અડફેટે આવતાં બાઈક સવાર શખ્સ ઈજાગ્રસ્ત થયો
વ્યારાનાં ઉનાઈ નાકા ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર કાર અડફેટે આવતાં બાઈક સવાર શખ્સ પડી જતાં તેમને શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે

Latest news tapi: ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ-હોર્ડિંગ્ઝ-બેનર લગાવી શકાશે નહિ
રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર તાપી જિલ્લાની કુલ-૯૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી યોજાનાર છે.જેનુ




Users Today : 5
Users Last 30 days : 366
Total Users : 14858