
વાંકાનેર ગામ નજીક વાનના ચાલકે ટક્કર મારી મોટરસાઈકલના ચાલકને અડફેટે લઈ ૫૦ મીટર ઘસડી ગયો, મોટરસાઇકલ ચાલક યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું
બારડોલી તાલુકાના વાંકાનેર ગામની પાસે વાનના ચાલકે બાઈકચાલક વાલોડના યુવાન જૈમિન મહેન્દ્રસિંહ ઠાકોરને ટક્કર સામેથી ટક્કર મારી ૫૦ મીટર ઘસડી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર

આદિવાસી યુવા આગેવાનો વચ્ચે માઇક બંઘ કરવા બાબતે છુટા હાથની જાહેરમાં મારામારી
વાલોડના બુહારી ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના કાર્યક્રમમાં આદિવાસી યુવા આગેવાનો વચ્ચે માઇક બંઘ કરવા બાબતે છુટા હાથની જાહેરમાં મારામારી, ઝપાઝપી થઈ હતી. આ પ્રકરણમાં

કચરો નાંખવા મામલે બે ભાઈના પરિવારો વચ્ચે મારામારી, લોખંડના સળિયા અને ઢીકમુક્કીનો માર માર્યો
સોનગઢના મોટીખેરવાણ ગામમાં ભાભીને દિયરે ઘર નજીક કચરો નાંખવાની મનાઈ કરતા જ ઉશ્કેરાયેલા મામલામાં ભાભીએ દિયરને લોખંડના સળિયાથી માર મારી તથા મોટા ભાઈએ પણ ઢીકમુક્કીનો

Latest news tapi : તીન પત્તીનો જુગાર રમતા ૫ જુગારી પકડાયા
ઉચ્છલના આમોદા ગામેથી તીન પત્તીનો જુગાર રમતા ૫ જુગારીઓને ઉચ્છલ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં યા છે. પોલીસે જુગારીયાઓ પાસેથી જુગારના સાધનો સહીત કુલ્લે રૂપિયા ૧૬૮૦/-નો

Latest news tapi : હાઇવે રોડ ક્રોસ કરતી વેળા પીકઅપ ટેમ્પો અડફેટે વૃધ્ધાનું મોત
ઉચ્છલના સાકરદા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતી વેળા પીક અપ ટેમ્પો અડફેટે એક વૃધ્ધાનું મોત નિપજ્યું હોવાનું ઉચ્છલ પોલીસ મથકે બનવા

Latest news tapi : ભાટપુર ગામની ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત : એક બાઈક ચાલક ઈજાગ્રસ્ત
વ્યારાના દક્ષિણાપથથી આવતો અને ભાટપુર ગામ તરફ જતા રસ્તાના ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કલેકટર ઓફિસના રજીસ્ટ્રી શાખામાં ફરજ બજાવતો

Latest news tapi : તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમની કામગીરી : મગરકુઈ ગામે ભૂલી પડેલ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
વ્યારાના મગરકુઈ ગામે ફરતી અને ભૂલી પડેલી એક અજાણી મહિલાને તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યું હતું.

Latest news tapi : ચિખલવાવ ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે માહિતી કચેરી દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે પૂર્વ સંધ્યાએ જિલ્લા કક્ષાના ભવ્ય લોકડાયરાનું આયોજન જિલ્લા માહિતી કચેરી દ્વારા

Latest news tapi : તાપી જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાખી મેકિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ
તાપી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં દેશ ભક્તિની થીમ સાથે રાખી મેકિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, રંગોળી, પોસ્ટર, નિબંધ, એકપાત્રીય અભિનય જેવી સ્પર્ધાઓ

Latest news tapi : ડોલવણમાં દુકાનદારે એક્સપાયરી ડેટવાળું પેકેજ ગ્રાહકને આપી દીધું,હોબાળો મચ્યો
ડોલવણ ગામના એરીયામાં એક કરિયાણાની દુકાનમાંથી ગ્રાહકે ગુલાબ જાંબુ બનાવવા માટેના લોટનું પેકેટની ખરીદી કરી હતી. દુકાનદારે એક્સપાયરી ડેટવાળું પેકેજ ગ્રાહકને આપી દીધું હતું. જે




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250