
પરિવારના પ્રસંગને સાચવી લઈ, ‘દાદા’ ના હુલામણા નામને ચરિતાર્થ કર્યું : વ્યારાના હેમંતભાઈ ચૌહાણના ઘરના લગ્ન પ્રસંગને વડીલતુલ્ય ભાવ સાથે સાચવી લેતા મુખ્યમંત્રીશ્રી
કોઈક સરકારી કાર્યક્રમ, જનસામાન્યના પૂર્વનિર્ધારિત પ્રસંગને વિપરીત અસર ન કરે તેની કાળજી લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક વડીલ તુલ્ય વાત્સલ્ય સાથે, લગ્ન પ્રસંગની તૈયારીમા

વ્યારાનું સ્પોર્ટ્સ સંકુલ દક્ષિણ ગુજરાતના ખેલાડીઓ માટે રમતગમતનો શ્રેષ્ઠ મંચ સાબિત થશે, રમતવીરોને સ્પોર્ટ્સ સંકુલની રૂ. ૧૦ કરોડની ભેટ
તાપી જિલ્લામાં થનારી 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લાના નાગરિકો માટે અનેકવિધ ભેટ સોગાદ મળી રહી છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના યુવાનો,

૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો
૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એટ હૉમ’ કાર્યક્રમ અંતર્ગત વ્યારા જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની

તાપી જિલ્લાને ૪૯ ઇ-વ્હીકલની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
તાપી જિલ્લામાં રાજ્યસ્તરીય પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થવાની છે, તેના અનુસંધાને તા.૨૫ના રોજ પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૯

76 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોલીસ જવાનોની વિવિધ ૨૩ ટુકડીના ૭૮૦ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી
તાપી જિલ્લામાં 76 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થઈ હતી. આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને રંગારંગ

રાજ્યના મુખ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શુરવીરતાની સાથે પોતાની કુશળતાનો પરિચય આપતા ૨૩ પ્લાટૂનના ૭૮૦ જવાનો
વૈશ્વિક સ્તર પર ગુંજતી ભારતીય સંસ્કૃતિ અને જવાનોનું શૌર્ય આપણું ગૌરવ છે, તાપી જિલ્લાના નાગરિકોને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પોલીસ

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી
સંસ્કૃતિ અને અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતાં તાપી જિલ્લામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલશ્રી

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ મળી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬મા પ્રજાસત્તાકના પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ આપી

ગુજરાતની 144 મંડીઓ e-NAM પોર્ટલ પર સંકલિત થઈ, 8.69 લાખથી વધુ ખેડૂતો પોર્ટલ પર જોડાયા
ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી

૨૦૨૫-૨૬ : ટેકાના ભાવે ઘઉં વેચવા અત્યાર સુધીમાં રાજ્યના ૩૩,૮૬૩ ખેડૂતોએ નોંધણી કરાવી : ઓનલાઇન નોંધણી પ્રક્રિયા હાલમાં કાર્યરત
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી




Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731