
તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આદી કર્મયોગી અભિયાન ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો
આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે પહોંચાડવા માટે સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના લાભાર્થીઓની લાસ્ટ માઈલ કનેકટીવીટી સુનિશ્વિત કરવા અર્થે ભારત સરકાર દ્વારા આદિ

કામધેનુ યુનિવર્સિટી@ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો
સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ

તાપી જિલ્લામાં ઓનલાઈન ફોર્ડની સંખ્યામાં ચિંતા જનક વધારો : વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા
તાપી જિલ્લો સહીત રાજ્યમાં સાયબર ફ્રોડના કેસમાં ચિંતાજનક વધારો થયો છે જેનો શિકાર અનેક નાગરિકો બની રહયા છે સાયબર ફ્રોડમાં વર્ષે દહાડે લોકો લાખો-કરોડો રૂપિયા

તાપી જિલ્લામાં લોન કૌભાંડ : ઠગ ટોળકીએ લોકોને છેતરી કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અનેક લોકોને લાખો રૂપિયાના દેવાદાર કર્યા,પોલીસ તપાસનો ધમધમાટ શરુ
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઠગ ટોળકીએ લોકોને છેતરી કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અનેક લોકોને લાખો રૂપિયાના દેવાદાર કરી દીધાનું રેકેટ પ્રકાશમાં આવ્યું છે. ટોળકી દ્વારા

Trending News Tapi : ખોટા પુરાવાઓ રજુ કરીને જમીનોમાં ખોટી રીતે નામ દાખલ કરનાર મહિલા વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
નિઝર તાલુકામાં ખોટા પુરાવાઓ રજુ કરીને જમીનોમાં ખોટી રીતે નામ દાખલ કરી જમીન પચાવી પાડવાનું ષડ્યંત્ર ઉજાગર થયું છે,નિઝર તાલુકાના દેવાળા ગામની સીમમાં આવેલ જમીનમાં

ઉકાઈ ડેમની સપાટી હાલ 335.93 ફૂટે પહોંચી
વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના 7 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ 29મી ઓગસ્ટ ના રોજ

વાલોડના બાજીપુરા ગામની સીમમાં વૃક્ષ પર વીજળી ત્રાટકી
તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી મેઘમહેર યથાવત્ રહી હતી.પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, તો ક્યાંક વીજળી પડવાના બનાવ પણ બનવા પામ્યા હતા.

Latest news tapi: ઉચ્છલમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત : બેનાં મોત,એકને ઈજા
ઉચ્છલના નાના વાઘસેપા ગામની સીમમાં બે મોટરસાયકલો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને મોટરસાયકલોના ચાલકોના મોત તથા એકને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉચ્છલ તાલુકાના

Latest news tapi: પત્ની સાથે અન્ય યુવાનનો આડાસંબંધ હોવાનો વહેમ રાખી જીવલેણ હુમલો
નિઝર તાલુકાના વેલદા ગામના ગાંધીનગર ફળિયાના રહીશ દિનેશભાઈ દિલીપભાઈ પાડવીને તેની પત્ની સાથે રીતેશ નાઇક નામના યુવાનનો આડાસંબંધ હોવાનો વહેમ હતો. જેની શંકામાં તા.૨૪ના રોજ

Latest news tapi : ભુલથી વધારે નાણાં ટ્રાન્સફર થયા હોવાનું જણાવી ભેજાબાજે ૮૫ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધા
કાકરાપાર ટાઉનશીપની વિદ્યાર્થીની પાસે પિતાના મિત્ર હોવાની ઓળખ દર્શાવીને ભેજાબાજે રૂપિયા ૮૫ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન છેતરપીંડી કરતા વિદ્યાર્થીનીએ પોલીસ મથકે ફરીયાદ




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245