તાપી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ,રોગચાળા અટકાયત અને સાવચેતીના ભાગ રૂપે વ્યારા નગરપાલિકાની ટિમ દ્વારા સાફસાફાઇ બાદ વિવિધ સ્થળોએ દવા છંટકાવ, પાઉડર છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
નગરની સાફ સફાઈ માટે સફાઈકર્મીઓ પુરી મહેનતથી નોધપાત્ર કામગીરી કરી રહ્યા છે.
નોધનીય છે કે, આજ રોજ નવી વસાહત વોર્ડ નંબર 7, વેગી ફળિયું, વોર્ડ નંબર 5,મિશ્રશાળા પાસે, વોર્ડ નંબર 2, પાટ ફળિયું વૉર્ડ નંબર 4 માં દવા અને પાઉડર છંટકાવની કામ્ગીરી કરવામાં અવી હતી.




Users Today : 8
Users Last 30 days : 910
Total Users : 11414