સોનગઢના ગુણસદા ગામ સ્થિત કેસરી નંદન સોસાયટીના રૂમ નંબર ૨૬૭માં રહેતો ૩૬ વર્ષીય જીગ્નેશ દશરથભાઈ પટેલ ગત તા.૨૬-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૧:૧૭ વાગ્યાના અરસામાં ભુરીવેલ ગામમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં લોખંડના પુલ પાસે કુદીને નહેરમાં પડતા તેનું મોત નીપજયું હતું. થોડા સમય પછી તેના મૃતદેહને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે હાલ મોતનું કારણ જાણી શકાયું નથી.
Latest News




Users Today : 6
Users Last 30 days : 908
Total Users : 11412