નિઝરનાં ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી એક સગીરાનું અપહરણ કરી ભગાડી લઇ ગયો હોવાનો બનાવ નિઝર પોલીસ ચોપડે રજીસ્ટર થયો છે.
મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરાને કાયદેસરનાં વાલીપણા માંથી નંદુરબારનાં નવાપુરમાં રહેતો યુવક યોગેશ ગુલાબસીંગ વળવી ગત તા. ૦૬/૧૨/૨૦૨૪ નારોજ અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો.બનાવ અંગે સગીરાની માતાએ નિઝર પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ફરાર યુવક સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 2
Users Last 30 days : 904
Total Users : 11408