Explore

Search

June 15, 2026 8:23 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ઉચ્છલનાં ટોકરવા ગામે જમીન બાબતે બે ભાઈ વચ્ચે મારામારી થઈ

તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકાનાં ટોકરવા ગામનાં સુભાષભાઈ ધુલજીભાઈ વસાવાને ગત તારીખ ૭/૧૨/૨૪નાં રોજ પોતાના ભાઈ રાજુભાઇ ધુલજીભાઈએ જણાવ્યું કે, આપણા પિતાની જંગલની જમીન પિતાએ મને ખેડી ખાવા માટે આપી છે, તે જંગલની જમીનનું ફોર્મ તું મારી જાણ બહાર કેમ ભરી આવ્યો છે, જો જમીનનું સનદ તારા એકલાના નામે નીકળશે તો હું તને જાનથી મારી નાંખીશ તેવું કહી ઝઘડો કરી ગાળાગાળી કરી ઢીક્કમુક્કીનો મારમારવા લાગ્યા હતા.

જોકે ઝઘડા દરમિયાન સુભાષભાઈને ડાબા કાન ઉપર ઈજા થઈ હતી. બનાવ અંગે રાજુભાઈ સામે ઉચ્છલ પોલીસ મથકે ઈજાગ્રસ્ત સુભાષભાઈએ ફરિયાદ કરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 6 4
Users Today : 2
Users Last 30 days : 277
Total Users : 14364