કુકરમુંડા તાલુકાનાં એક ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અને પટાવી ફોસલાવી દુષ્કર્મ કરવાને ઈરાદે કાયદેસરનાં વાલીપણામાંથી ભગાડી જનાર અવેશ ઈકબાલ મકરાણી (રહે.મકરાણી ફળિયું, મસ્જીદ પાછળ, અક્કલકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં વિરુદ્ધ સગીરાને પિતાએ કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250