Explore

Search

December 27, 2025 10:03 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching
March 6, 2025

વાઝરડા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

સોનગઢનાં વાઝરડા ગામનાં આમલી ફળિયામાં નદીનાં કોતરડાનાં કિનારે મહુડાનાં ઝાડ નીચે વગર પાસ પરમિટે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભીમપોર ગામે ખેડૂત ઉપર જંગલી ભૂંડનો હુમલો

વાલોડનાં ભીમપોર ગામે ભીંડાના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત ઉપર અચાનક જંગલી ભૂંડે હુમલો કરી પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ખેડૂતો પ્રતિકાર કરતા ભૂંડ ભાગી

વાલોડ-બુહારી : યુવકનાં મોતનાં ૧૫ દિવસ બાદ ત્રણ સામે ગુન્હો નોંધાયો

વાલોડનાં બુહારી ગામનાં વૃંદાવન કોમ્પ્લેક્ષ આગળ હાઈવેની બાજુમાં પાઈપલાઈન લીકેજના સમારકામ માટે ઊંડા ખાડામાં ઉતરેલ યુવકના મોતનાં ૧૫ દિવસ બાદ પછી એજન્સીના સાઈટ સુપરવાઈઝર, મુખ્ય

વાલોડના યુવકે સારું રીફંડ મેળવવાની લાલચે રૂપિયા ૧.૧૯ લાખ ગુમાવ્યા

વાલોડમાં ઈલેક્ટ્રોનિકની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકને અજાણ્યા ઈસમે ઈન્વેસ્ટમેન્ટ કરી સારું રીફંડ મળશે તેવી લાલચ આપી તેના યુવક પાસેથી અલગ અલગ UPI ID

વ્યારાનાં તાડકુવા ગામની ૨૩ વર્ષીય યુવતી ગુમ થઈ

વ્યારાનાં તાડકુવા ગામનાં ડુંગરી ફળિયા ખાતે રહેતી ૨૩ વર્ષીય બિંદાવતીબેન ધર્મેન્દ્રભાઈ (મૂળ રહે.ઉત્તરપ્રદેશ)ની ગત તારીખ ૨૪ ફેબ્રુઆરી નારોજ પરિવારને કહ્યા વગર જતી રહી હતી. તેમની

સુરત ધુલિયા રોડ ઉપર વાહનોનાં ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સુરત ધુલીયા રોડ ઉપર મીંઢોળા નદી ઉપર પુલ જૂનો અને જર્જરીત હોવાથી સૌ પ્રથમ તેના ઉપરથી તમામ પ્રકારના વાહનો-ટ્રાફિકની અવર-જવર બંધ

ગુણસદા ખાતે આગામી તારીખ ૮થી ૧૬ માર્ચ દરમિયાન યોજાનાર રામકથા સંદર્ભે રોડ ડાયવર્ઝન

આગામી ૮ માર્ચ થી ૧૬ માર્ચ દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આવેલ સુગર ફેકટરીના મેદાનમાં પૂજ્ય મોરારજી બાપુની રામકથા યોજાનાર છે.આ રામકથામાં સંતો,મંત્રીઓ,વિદેશમાં

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245