
આવકવેરા ખાતાનો અસલી ચહેરો : 62 કરોડની કરચોરી પકડાવી ઇન્ફોર્મરે 50 લાખ ઇનામ માગ્યું તો અધિકારીઓએ ‘કટ’ માગ્યો !
થોડાક વર્ષો પૂર્વેની સત્ય ઘટના એવી છે કે, છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ઇનામની રકમ માટે ધક્કા ખાઈ રહેલા 70 વર્ષના વૃદ્ધનું નામ દરોડાનો શિકાર બનેલી

સોનગઢ નગર પાલિકાની ચુંટણી : ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર
સોનગઢ નગરપાલિકાની આગામી ૧૬ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટેના મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે કોંગ્રેસના ૦૪ ઉમેદવારો અને અપક્ષના ૦૧ ઉમેદવારે ઉમેદવારી પત્રક પરત ખેંચતા ભાજપના

Tapi : દીપડાએ બકરીનો શિકાર કર્યો
તાપી જિલ્લાના વ્યારાના મગરકુઈ ગામમાં દીપડાએ બકરીનો શિકાર કરતાં પશુપાલકો અને રહીશોમાં ફડફડાટ સાથે ભય વ્યાપી ગયો છે. મગરકુઈ ગામના નિશાળ ફળિયામાં બકરાં પાલન કરતા

વ્યારા નગરપાલિકાના કલાર્કને ૭ વર્ષની કેદની સજા તથા દંડ
વ્યારા નગરપાલિકાના કલાર્કે આવાસ યોજનાનો લાભલેવા આવકનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું તેમજ ચીફ ઓફિસર, પ્લાનીંગ સમિતિના પદાધિકારીની ખોટી સહીઓ કરી હતી. આ મામલે સરકાર સાથે વિશ્વાસઘાત

સોનગઢ : ચૂંટણીમાં જીતવાનો નથી તેવું કહેતા યુવકને માર માર્યો
સોનગઢના જૂના ગામમાં ચૂંટણીમાં જીતવાનો નથી એવી યુવકે મહિલા સાથે વાત કરતા અકળાયેલા પિતા-પુત્રએ યુવકને મારમાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી

arrest : છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગોરખપુર ખાતેથી ઝડપી પાડ્યો
સોનગઢ પોલીસે છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા રીઢા ગુનેગાર વિપુલભાઈ મંગાભાઈ ભુરીયા નાઓને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં

ડોસવાડા ગામે પીકઅપ ટેમ્પો અડફેટે આવતાં મોપડ બાઈક પર સવાર બે યુવકો ઈજાગ્રસ્ત
સોનગઢના ડોસવાડા ગામના ડુંગરી ફળિયાના ચાર રસ્તા પાસે જાહેરમાં પીકઅપ ટેમ્પોના ચાલકે મોપડ બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બે યુવકો ઈજા પહોંચી હતી. બનાવ

વ્યારા : ફોરવ્હીલની અડફેટે ૬ વર્ષીય બાળકનું મોત નિપજ્યું
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જારસોળ ગામના સુનીલભાઈ અનાજ્યાભાઈ પવાર જેઓ મજુરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૨૪-૦૧-૨૦૨૫ નારોજ સાંજના

Accident: અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત
વ્યારા નગરમાંથી પસાર થતો વ્યારા સોનગઢ હાઈવે ઉપર આવેલ ભારત પેટ્રોલ પંપની પાસે જાહેર રોડ ઉપર એક ફોરવ્હીલ ગાડીની ટક્કરે આવતાં મોપેડ બાઈક ચાલકનું ગંભીર

બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત
વાલોડના વિરપોર ગામના કોલેજ નજીક બુહારી-બેડચિત જતાં રોડ ઉપર પુરઝડપે હંકારી લાવી બાઈક ચાલક યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીફલેકટરના થાંભલા સાથે અથડાઈ જતાં ગંભીર




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237