
Latest News Tapi : ઉચ્છલ પોલીસની સરાહનીય કામગીરી,રાત્રીના સમયે ભુલી પડેલી અસ્થિર મગજની મહીલાને તેમના પરીવાર સાથે મિલન કરાવ્યું
ઉચ્છલ પોલીસ સ્ટેશનની ૧૧૨ જન રક્ષક મોબાઇલ વાનમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસકર્મી રાજેશભાઇ બાબુભાઇને ગઇ તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૩ વાગ્યે મેસેજ મળેલ જે આધારે ઉચ્છલ પોલીસ

Latest News Tapi : ઉચ્છલના સાકરદા નેશનલ હાઇવે પર અકસ્માત : બેકાબુ ટેન્કર હાઇવેની વચ્ચે ડીવાઈડર ઉપર ચઢ્યું અને સી.સી.ટી.વી. કેમેરાના થાંભલા સાથે ટકરાયું,ચાલકનું મોત
ઉચ્છલના સાકરદા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ અકસ્માત સર્જાયો છે, એક બેકાબુ ટેન્કર હાઇવેની વચ્ચે ડીવાઈડર ઉપર ચઢ્યું હતું અને સી.સી.ટી.વી.કેમેરાના ઉભા થાંભલા

Latest news tapi: સોનગઢમાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું કારની અડફેટમાં આવી જતા મોત
સોનગઢમાં સોનગઢ-નવાપુર નેશનલ હાઇવે રોડ નંબર-૫૩ની બાજુમાં આવેલ દુર્ગાઆર્કેટ બીલ્ડીગ સામે તા.૦૧/૧૨/૨૦૨૫ના રોજ સાજના સવા સાતેક વાગ્યાના સમયે નારાયણ કાશિનાથ ચવ્હાણ (ઉ.વ.આશરે ૫૦)નો ચાલતા રોડ

Latest news tapi : કુકરમુંડાના મોદલા ગામે ઘરમાં ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ફોન ચોરાયો
કુકરમુંડામાં ગામે ઘરમાં ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે કુકરમુંડા તાલુકાના મોદલા ગામના હનુમાન ફળીયામાં રહેતા ગુલાબસીંગ ગંગારામભાઈ

Latest news tapi : બુટલેગરનો નવતર કીમિયો નાકામિયાબ,ટેમ્પોમાં સંતાડીને લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો
તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઈ.બીપીનભાઈ રમેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજી ને ખાનગી રાહે સંયુક્ત રીતે મળેલ

Latest news tapi : સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવેનો “યુ-ટર્ન” જોખમી,ટ્રક અડફેટે મોટર સાયકલ ચાલકનું મોત
સોનગઢના સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે એચ.પી પેટ્રોલપંપ સામેનો “યુ-ટર્ન” જોખમી સાબિત થયો છે. અહીં મહિના-દહાડે અકસ્માતોના બનાવો સર્જાતા જ રહે છે, ફરી એકવાર

Latest News Tapi: તાપી જિલ્લાનું ગૌરવ : ધ્રુવી આશિષ પંચાલ,રાજસ્થાન ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું
“મારે કંઈક અલગ કરવું છે, મારા માતા પિતાનું નામ રોશન કરવું છે.” બાળપણમાં આ વાત આપણે બધા વિચારીએ છીએ, પરંતુ એ વિચારને હકીકતમાં ફેરવવા માટે

Latest News Tapi : વાલોડ અને ડોલવણ માંથી વરલી મટકાનો જુગાર રમી-રમાડતા ૩ ઝડપાયા
આંકો પર જુગાર રમાડતા બે જુદાજુદા બનાવમાં વાલોડ અને ડોલવણમાંથી ૩ જુગારીયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાલોડ સ્ટાફના માણસોએ તા.૩૦મી નવેમ્બર નારોજ બાતમીના

Latest News Tapi : આપઘાત : વ્યારામાં ૩૫ વર્ષીય ઇસમે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
વ્યારાના ખટાર ફળીયામાં રહેતો ૩૫ વર્ષીય ઇસમે પોતે ઘરના લાકડાના આડીયાને દોરી બાંધી ફાંસો બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે

Latest News Tapi : સોનગઢમાં વરલી મટકા જુગારના અડ્ડા પર એલસીબીની રેડ : સાત ઝડપાયા, બે વોન્ડેટ
તાપી જીલ્લા એલસીબી શાખાના માણસોએ મળેલ બાતમીના આધારે સોનગઢનગરમાં આવેલ જમાદાર ફળીયામાં જાહેરમાં ધમધમતા વરલી મટકા જુગારના અડ્ડા પર જિલ્લા એલસીબીના માણસોએ દરોડા પાડ્યા હતા.




Users Today : 6
Users Last 30 days : 1161
Total Users : 13085