
જોયટ્રેનની અડફેટમાં આવી જતાં બાળકીનું કરુણ મોત
વડોદરા શહેરના સયાજીબાગમાં ગુરુવારે સાંજે એક કરુણ ઘટના બનવા પામી હતી. જોયટ્રેનની અડફેટમાં આવી જતાં જંબુસર ખાતે રહેતી ૪ વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજતાં ચકચાર

ક્રિકેટ બેટિંગ એપના રવાડે ચઢી આ યુવક બન્યો ચોર, પોલીસે એક કડીના આધારે ગુનો ઉકેલ્યો
IPL પર ટીમ બનાવી કરોડપતિ બનવામાં અનેક યુવાનો બરબાદ થઈ રહયા છે, ત્યારે ક્રિકેટ બેટિંગ એપ પર પૈસા લગાવી અનેક યુવાનોએ પૈસા ગુમાવ્યા છે, ત્યારે

ભારત વિરોધી પોસ્ટ કરવા મુદ્દે એક યુવકને ઝડપી લેવાયો
છેલ્લા ત્રણેક દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે પોલીસને આદેશ કરાયો છે.

નિવૃત્ત દંપતી શિક્ષક સાથે છેતરપિંડીનો મામલો,બે આરોપીની અટકાયત
ભરૂચ જીલ્લામાં સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ, કર્મચારીઓ માટે ગાઈડ લાઈન જાહેર
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીને કારણે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે ગાઈડ

ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં સંગ્રહખોરીને ડામવા માટે આદેશ કર્યો
ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં સંગ્રહખોરીને ડામવા માટે આદેશ કર્યો છે. વર્તમાન સ્થિતિમાં સંગ્રહખોરી કરનારા લોકો સામે પગલા લેવા આદેશ કરવામાં

Gujarat : 71 ગામો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી, બોર્ડર નજીક આવેલા 8 ગામો હાઈ એલર્ટ
પાકિસ્તાનની બોર્ડરથી નજીકમાં આવેલ જિલ્લાઓમાં પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે ત્યારે પાટણ જિલ્લાના સરહદી તાલુકાના તમામ ગામડાઓને વર્તમાન પરિસ્થિતિને લઈને વહીવટી અધિકારી તેમજ પોલીસ વિભાગ

યુદ્ધ સંબંધી વાંધાજનક પોસ્ટ મુકનાર સામે ફરિયાદ
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક યુદ્ધ સંબંધી પોસ્ટ કરનારા સામે સખત વોચ રાખવામાં આવી

ગુજરાત પોલીસે પાર પાડ્યું ઓપરેશન : 300 બાંગ્લાદેશીને ઘર ભેગા કરવામાં આવ્યા
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપવા થોડા દિવસ ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદના ચંડોળા તળાવ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન

Gujarat : ભારે વરસાદના કારણે 21ના મોત, હજુ ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના
અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવતા જનજીવનને અસર થઈ છે અને ખેતીને




Users Today : 5
Users Last 30 days : 405
Total Users : 13744