
ડોલવણના કુંભીયામાં આધેડની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો
ડોલવણના કુંભીયામાં પાડોશમાં રહેતા પરિવારના યુવાને જ વારંવારના ઝઘડો તથા ગાળાગાળીથી કંટાળી ને ૬૦ વર્ષીય આધેડને માથામાં લાકડાના સપાટા મારી હત્યા કરી નાંખી હતી. જોકે

વ્યારાનાં જૂનાં બસ સ્ટેશન પાસેથી યુવતીના બેગમાંથી ફોન ચોરાયો
વ્યારા નગરનાં જૂનાં બસ સ્ટેશન પાસેથી યુવતીના બેગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં ભીતબુદ્રક ગામનાં જૂનું

ભેજાબાજે ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂ.૨૧૩૧૬ ઉસેટી લીધા
ભેજાબાજે રીલાયન્સ કંપનીમાંથી તમારી રૂ.૫૦ હજારની લોન મંજુર થઇ હોવાનું જણાવી વિવિધ પ્રોસિજરના ઓથા હેઠળ વ્યારાના ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂ.૨૧૩૧૬ ઉસેટી લીધા હતા. ઓનલાઈન

ઉચ્છલમાં ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના નામે રૂ.૩.૬૯ લાખની છેતરપિંડી : આરોપી અંકલેશ્વરથી ઝડપાયો
ઉચ્છલના વાઘસેપાના પાસ્ટર પાસેથી યુપીના શખ્સે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના ખર્ચાના માટે અવારનવાર નાણાંની માંગણી કરી રૂ.૩.૬૯ લાખની છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

ડીજીના આદેશનો અમલ : બારડોલીમાં ૬૩ ગુનેગારોનુ લીસ્ટ તૈયાર
ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનોને ૧૦૦ કલાકની અંદર આવા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કરેલા આદેશના પગલે નાયબ પોલીસ અધિક્ષક બારડોલી

ડાંગ જિલ્લામાં પણ અસામાજિકોનું લિસ્ટ તૈયાર, નવ સામે કાર્યવાહી
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુધ્ધ ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી

ડાંગ પોલીસની કામગીરી : ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા એકને અટકાવ્યો
ડાંગમાં આહવા પોલીસ સાઈબર વિભાગ દ્વારા સાઈબર ફ્રોડ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. આહવા મીનશપાડા ખાતે રહેતા ઓગષ્ટીન રજવાડેને વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. જે

વ્યારામાં સુપર માર્કેટના માલિકને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા
વ્યારાનાં આદિનાથ સુપર માર્કેટના માલિક નિમેશ શાહને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસોની વિગત

વાલોડમાં આરોપીનું સરઘસ કાઢ્યું
તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. પોલીસે ધાડ કરીને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો હતા સાથે જ તેને ઘટનાસ્થળે લઈ

ઉચ્છલના પાંખરી પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત : એકનું મોત,થાર ગાડીના ચાલક સામે ગુન્હો
ઉચ્છલના પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતની ઘટનામાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું છે,જયારે ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચતા




Users Today : 5
Users Last 30 days : 366
Total Users : 14858