સોનગઢ પોલીસમાં નોંધાયેલ વાયર ચોરીના ગુન્હા નાસતો ફરતો વોન્ટેડ આરોપી નીતિનભાઈ ઝીણાભાઈ ગામીત (ઉ.વ.૪૫) રહે. વાડી ભેંસરોટ ગામ તા,સોનગઢ નાને તા.૯મી નારોજ વ્યારાના જુના બસ સ્ટેન્ડ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી/ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમને સફળતા મળી છે, પકડાયેલા આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો હતો.




Users Today : 3
Users Last 30 days : 1158
Total Users : 13082