Explore

Search

August 14, 2026 12:35 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

LATEST NEWS TAPI : ટેમ્પોમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ૨ આરોપી ઝડપાયા

તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ- ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે તા.૨૮મી નારોજ વાલોડ- બારડોલી માર્ગ પર આવેલ શિકેર ગામની સીમમાંથી બોલેર પીકઆપ ટેમ્પો નંબર જીજે/૧૯/વાય/૯૭૪૬ને રોકી લઇ તપાસ કરતા ટેમ્પોમા પાછળની બોડીના ભાગે મુકેલ ખાખી પુઠાના મોટા બોક્ષ હોય જે પૈકી એક બોક્ષ ખોલી જોતા તેના ઉપરના ભાગે સયારા વોશિંગ પાવડરના ૫૦૦ ગ્રામના પેકેટ અને તેના નીચે ઇગ્લીશદારૂ તેમજ બીયરની ટીનો મળી કુલ અંદાજીત બાટલી/ટીન નંગ-૨૬૪૦, કુલ કિંમત રૂ.૯,૩૨,૬૪૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ- ૨ કિ.રૂ.૭૦૦૦/- તથા પ્રોહી જથ્થો છુપાવવા રાખેલ સયારા વોસીંગ પાવડરના ૫૦૦ ગ્રામના ૧૪૫ પેકેટ મળી કુલ્લે ૧૨,૩૯,૬૪૦/- નો મુદ્દામાલ સાથે (૧) સબ્બીર હાજીભાઇ બલોચ ઉ.વ.૩૬ રહે.ગામ-ખૂંધ આઝાદ નગર, વાસદા રોડ તા.ચીખલી જી.નવસારી (૨) જીતુ જાતરીયાભાઇ ગામીત ઉ.વ.૪૪ રહે.ગામ-જામલીયા ગામીત ફળીયુ તા.ડોલવણ જી.તાપી,નાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 4 6
Users Today : 0
Users Last 30 days : 360
Total Users : 14846